ગુજરાત ના પૂર્વ મંત્રી મગુંભાઈ પટેલને આ રાજ્ય ના ગવર્નર બનાવાયા, ૮ રાજ્ય માં ફેરફાર
રાષ્ટપતિ રામનાથકોવિંદ એ આજે અનેક રાજ્ય ના ગવર્નર પદ ને લઇ ને જાહેરાત કરી હતી. જેમાં ગુજરાત રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી મનગુભાઈ પટેલ ને મધ્યપ્રદેશ ના રાજ્ય ના ગવર્નર તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે.આ સિવાય મિજોરમ ના ગવર્નર પી.એસ .શ્રીધરન પિલ્લાઈ ને ગોવા ના ગવર્નર તરીકે નિમણુંક કરવામાં આવી છે. હરિયાણા ના ગવર્નર સત્યદેવ નારાયણ […]
Continue Reading