ગુજરાતની દીકરી એ અધધ ૧૫ હઝાર ફૂટ ઊંચાઈથી કૂદકો મારી રેકોર્ડ સર્જ્યો.

સ્કાયડાઇવિંગ એટલે જીવ સટોસટ ના ખેલ હોય છે. કાચા- પોચા લોકોને ખુબ ડર લાગે છે પરંતુ ૨૮ વર્ષીય એક યુવતીએ સ્કાય ડાઇવિંગ માં અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાત ની પથમ અને દેશ ની ચોથી સ્કાય ડ્રાઈવર બની છે.ગુજરાતની સાહસિક યુવતી શ્વેતા વડોદરાની વતની છે. તેણીએ ૧૫ હજાર ફુટની ઉંચાઇએ સ્કાય ડાઇવિંગ કરીને રેકોર્ડ બનાવ્યો છે. […]

Continue Reading

જેનેરિક દવાઓનું વેચાણ ઘટવાથી આ દિગ્ગ્જ બાયોફાર્મા કંપનીનો નફો ૩૬ ટકા ઘટ્યો

દેશ ની દિગ્ગ્જ બાયોફાર્મા કંપની ના પહેલા ક્વાટર ના નફા માં ૩૫.૩૯ % નો ઘટાડો જોવા મળ્યો છે. ૩૦ જૂન ના રોજ ખતમ થયેલા ક્વાર્ટર માં કંપની ના કાંસોલિટેડ નેટ પ્રોફિટ ઘટી ને હાલ માં ૧૦૪.૦૪ કરોડ રૂપિયા પર પહોંચી ગયો. કંપની ના નફા ના આ ઘટાડા ના મુખ્ય આ કારણ રહ્યું છે તેની સહયોગી […]

Continue Reading

છોકરાઓને રૂમ માં પુરીને કામ પર જવું પડે છે,ભગવાન આવું કોઈના ઘરે ના કરે.

જે પરિવાર પર તકલીફો આવતી હોય છે. તેમના પર ખોબલે ને ખોબલે અવારનવાર તકલીફ આવતી હોય છે. આજે તમને એવા જ વ્યક્તિ વિષે જણાવીશું કે જેનાથી તમારી આંખો ભરાઈ જશે. એક વ્યક્તિ છે તેમના પરિવાર માં તે પોતે અને તેમના ત્રણ બાળકો છે. ત્રણે બાળકો માં વિનાના થઇ જાય છે કહેવાય છે ને માં વિના […]

Continue Reading

આમ આદમી પાર્ટી ની અસર: ગુજરાત ની ૧૫૦૦૦ સરકારી શાળા મોડેલ સ્કૂલ બનશે, મદદ માટે આવી વર્લ્ડ બેંક

દિલ્હી માં આમ આદમી પાર્ટી સરકારે રાજ્ય ની સરકારી સ્કૂલ ને મોડેલ તથા અત્યન્ત આધુનિક સ્કૂલ બનાવી મતદારો ને મનાવ્યા હતા. આ જ અભિગમ પર ભાજપ સરકાર પણ મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ ને તેજ થી આગળ વધારી રહી છે. આ અભિયાન અંતર્ગત ૨૦,૦૦૦ જેટલી શાળાઓને આવરી લેવાશે. કુલ ૧૫,૦૦૦ સરકારી પ્રાથમિક શાળા અને ૫૦૦૦ ગ્રાન્ટેડ […]

Continue Reading

પ્લાસ્ટિક ના વપરાશ પર કેન્દ્ર સરકારે આકરા પાણીએ , આ તારીખ થી દેશમાં પ્રતિબન્ધ મુકાશે.

દેશ ના વિવિધ રાજ્યો માં સિંગલ યુજ પ્લાસ્ટિક ના ઉપયોગ પર પ્રતિબન્ધ મુકવામાં આવ્યો છે પરંતુ તેનો અમલ નહીં થતા હવે કેન્દ્ર સરકારે આકરા પગલાં લેવા સક્ષમ બની છે. કેન્દ્રએ એવો એક કાયદો બનાવ્યો છે કે જેનો અમલ ગુજરાત સહીત ના રાજ્યો માં ૧લી જાન્યુઆરી થી ૨૦૨૨ થી અમલી બનશે.ખુદ સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક ના […]

Continue Reading

સૌથી વધુ વરસાદી પાણી બચાવતા આ છે ગુજરાતના બે આદર્શ ગામ

ચોમાસાની સિઝન શરૂ થઇ છે ત્યારે પાટણનું એવાલ અને અમરેલીનું ઇશ્વરીયા ગામ યાદ આવે, કારણ કે આ બન્ને ગામ એવાં છે કે જ્યાં વરસાદનું પાણી સંગ્રહ કરવાની અલાયદી વ્યવસ્થા છે. ખુદ ગ્રામજનો વરસાદી પાણી બચાવીને રાખે છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં જો વરસાદી પાણી બચાવવાની ઝૂંબેશ થતી હોય તો રાજ્યના શહેરી વિસ્તારના લોકોએ પણ ભવિષ્યને સામે […]

Continue Reading

કંપની એ કહ્યું કે અમારા કપડાં પહેરવાથી નહીં થાય કોરોના, કોર્ટે ૨૭ કરોડ નો દંડ ફટકાર્યો

એથ્લિટ્સ ના કપડાં વેચનારી ક્લોથ ચેન લોર્ના જેનને ઑસ્ટ્રેલિયા ની એક કોર્ટે ૩.૭ મિલિયન ડોલર નો દંડ ફટકાર્યો છે. આ દંડ ફટકારવાનું પાછળ નું કારણ કંપની દ્વારા કરવામાં આવેલા ખોટા દાવાઓ છે. કંપની એ દાવો કર્યો કે , તેમની કંપની ના કપડાં પહેરવાથી કોરોના ના સંક્રમણ થી બચી શકાય છે. કંપની એ ઑસ્ટ્રેલિયા ઉપરાંત અમેરિકા […]

Continue Reading

ત્રીજી લહેર લઈને કેન્દ્ર એલર્ટ, રાજ્ય ને આ ફોર્મ્યુલા પર અમલ કરવા સલાહ સૂચન આપી, જાણો બચવાના આ ઉપાય.

કોરોના વાયરસ ની બીજી વેવ ધીમે – ધીમે મંદ પડી રહી છે. દૈનિક કેસ પણ ઘટી રહ્યા છે. ઉત્તરપ્રદેશ , ઉત્તરાખંડ જેવા રાજ્ય માં પ્રવાસીઓ કોવીડ ગાઈડલાઇન્સ નો ભંગ કરતા જોવા મળ્યા છે. એવામાં કેન્દ્રીય સચિવ અજય ભલ્લા એ જે તે રાજ્ય ની સમીક્ષા કરી છે. રાજ્ય સરકાર તરફ થી હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળ […]

Continue Reading

ગુજરાતને દારૂ મળે એવી હોટેલની નહીં દવા મળે તેવી હોસ્પિટલની જરૂર છે: વિપક્ષ નેતા પરેશ ધાનાણી

ગાંધીનગરમાં યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં આવનારા મહેમાનોની સુવિધા માટે ગાંધીનગર રેલવે સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટલ બનાવવામાં આવી છે. આ હોટલની માલિકી સરકારની છે પરંતુ તેનું સંચાલન Lila Group ને આપવામાં આવ્યું છે મહેમાનોની સરભરા માટે લીલા હોટલમાં આગામી સમયમાં પરમીટ લોકર શોપ પણ ઉભી કરવામાં આવશે. આ હોટલમાં મહેમાનોની […]

Continue Reading

આ 17 વર્ષ ના યુવકના જડબા માં હતા 82 દાંત , આ જોઈને ડોક્ટરો પણ હચમચી ગયા.

સામાન્ય રીતે વ્યક્તિ ના જડબા માં ૩૨ દાંત હોય છે. પણ આ એક એવો કિસ્સો જાણી ને નવાઈ લાગશે કે એક એવા યુવક ની વાત કરવાના છીએ કે જેના જડબા માં ૩૨ નહીં પણ તેની સાથે અન્ય ૮૨ દાંત હતા. જયારે યુવક ડોક્ટર પાસે સારવાર કરાવવા ગયો ત્યારે આ વાત ની જાણ મળી. ડોકટર પણ […]

Continue Reading