ખેતર માં કાયમી પાણી ન હોય તેવા ખેડૂતો મુશ્કેલીમાં , જાણો શું ઉપાય કરે છે

ખેતર માં પાક લેવો છે પરંતુ પાણીની કાયમ સુવિધા નથી તેવી ફરિયાદો ઘણા ખેડુતો કરી રહ્યા છે. પરંતુ હવે તેનો આ પ્રશ્ન સોલ્વ થઇ શક્યો છે. પાણીની કાયમી સુવિધા નથી તેવા વિસ્તારો રાજસ્થાન પછી ગુજરાત માં પણ વધતા ગયા છે અને ખેડૂતો એ નવી પ્રદ્ધતિ અપનાવવાનું શરૂ કર્યું છે. આ ખેતર માં કેનાલ ના પાણી […]

Continue Reading

ઓલિમ્પિક ગોલ્ડ મેડલ સંપૂર્ણ સોનાનું બનેલું હોય છે કે નહીં, જાણો શું છે સત્ય.

ઓલિમ્પિકની ૩૩૯ સ્પર્ધાઓના પારંપારિક પદક સમારોહ માટે ઘણા અહમ બગલાવો કરવામાં આવ્યા છે. આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં પદક જીતનારા ખેલાડીઓએ કોરોના વાયરસના સંક્રમણને ફેલાવતા અટકાવવા માટે આ વખતે જાતે જ પોતાના ગળામાં મેડલ નાખવા પડશે. રમતોની જેમ ઓલિમ્પિક પદકોએ પણ ઘણી લાંબી સફર કાપી છે. જાણી લો ઓલિમ્પિક પદકો અંગે, જેને જીતવાનો દરેક ખેલાડીનું સપનું […]

Continue Reading

શું તમે જાણો છો વધતા જતા પેટ્રોલ ના ભાવ ના લીધે મારુતિ સુઝુકી એ ખુબજ પ્રખ્યાત સીએનજી કાર લોન્ચ કરવા જઈ રહી છે.

ભારત માં ડીઝલ પાવરટ્રેન મોડલ બીએસ- ૬ નોર્મ્સ લાગુ કરવાની મુદત પહેલાજ મારુતિ સુઝુકી એ બંધ કરી દીધી હતી. હવે કંપની વધુ સારા વિકલ્પ સાથે મારુતિ સુઝુકી સ્વીફ્ટ ડિઝાયર ને ભારત ના બજાર માં લાવનાની તૈયારી કરી રહી છે. મારુતિ સુઝુકી તેના સીએનજી લાઈન અપ માં આ કાર ને લોન્ચ કરવા જઈ રહી છે. પેટ્રોલની […]

Continue Reading

સોમનાથ મંદિરે હવે ભક્તો પોતાના હસ્તે શિખર પર ધ્વજા ચઢાવી શકશે.

બાર જ્યોતિર્લિંગમાંથી સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલું છે અને ગુજરાતમાં સોમનાથ દાદાના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દેશ વિદેશથી આવે છે. આ ઉપરાંત કોરોનાની મહામારી વચ્ચે ઘણા લોકો સોમનાથદાદાના ઓનલાઇન પણ દર્શન કરે છે. તો બીજી તરફ યાત્રાળુઓ માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વધુમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે […]

Continue Reading

ત્રીજી લહેર લઈને કેન્દ્ર એલર્ટ, રાજ્ય ને આ ફોર્મ્યુલા પર અમલ કરવા સલાહ સૂચન આપી, જાણો બચવાના આ ઉપાય.

કોરોના વાયરસ ની બીજી વેવ ધીમે – ધીમે મંદ પડી રહી છે. દૈનિક કેસ પણ ઘટી રહ્યા છે. ઉત્તરપ્રદેશ , ઉત્તરાખંડ જેવા રાજ્ય માં પ્રવાસીઓ કોવીડ ગાઈડલાઇન્સ નો ભંગ કરતા જોવા મળ્યા છે. એવામાં કેન્દ્રીય સચિવ અજય ભલ્લા એ જે તે રાજ્ય ની સમીક્ષા કરી છે. રાજ્ય સરકાર તરફ થી હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળ […]

Continue Reading

ગુજરાતને દારૂ મળે એવી હોટેલની નહીં દવા મળે તેવી હોસ્પિટલની જરૂર છે: વિપક્ષ નેતા પરેશ ધાનાણી

ગાંધીનગરમાં યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં આવનારા મહેમાનોની સુવિધા માટે ગાંધીનગર રેલવે સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટલ બનાવવામાં આવી છે. આ હોટલની માલિકી સરકારની છે પરંતુ તેનું સંચાલન Lila Group ને આપવામાં આવ્યું છે મહેમાનોની સરભરા માટે લીલા હોટલમાં આગામી સમયમાં પરમીટ લોકર શોપ પણ ઉભી કરવામાં આવશે. આ હોટલમાં મહેમાનોની […]

Continue Reading

આ 17 વર્ષ ના યુવકના જડબા માં હતા 82 દાંત , આ જોઈને ડોક્ટરો પણ હચમચી ગયા.

સામાન્ય રીતે વ્યક્તિ ના જડબા માં ૩૨ દાંત હોય છે. પણ આ એક એવો કિસ્સો જાણી ને નવાઈ લાગશે કે એક એવા યુવક ની વાત કરવાના છીએ કે જેના જડબા માં ૩૨ નહીં પણ તેની સાથે અન્ય ૮૨ દાંત હતા. જયારે યુવક ડોક્ટર પાસે સારવાર કરાવવા ગયો ત્યારે આ વાત ની જાણ મળી. ડોકટર પણ […]

Continue Reading

The Family Man 2′ બની સૌથી વધુ પસંદ કરાતી વેબસીરિઝ, જુઓ ટોપ ૧૦ વેબસીરિઝ લિસ્ટ

કોરોના સંક્રમણના કારણે હાલમાં સિનેમાગૃહો બંધ છે. આ દરમિયાન લોકોએ OTT પ્લેટફોર્મનો સહારો લીધો છે. Digital Platform પર એક પછી એક જોરદાર વેબ સીરિઝે લોકોનું દિલ જીતી લીધું છે. એટલું જ નહીં બોલિવુડની ફિલ્મો પણ આ પ્લેટફોર્મ પર ડિજિટલ રીલિઝ કરી રહી છે. તેની વચ્ચે Amazon Prime વીડિયોની સૌથી પ્રચલિત વેબ સીરિઝ ધ ફેમિલી મેનની […]

Continue Reading

રેડ કાર્પેટ પર સુપર મોડલ બેલા હદીદ નો નેકલેસ જોઈને લોકો ચોકી ગયા

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૧ માં રેડ કાર્પેટ પર આવેલી સુપર મોડલ બેલા હદીદ ત્યોં રહેલા લોકો ને ચોંકાવી દીધા હતા. જયારે લોકો ની નજર એમના પર પડી ત્યારે સૌ કોઈ ચોંકાવી દીધા હતા. જયારે લોકો ની નજરે એમના સૌ કોઈ જોતા રહી ગયા હતા. બેલા હદીદે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ના બીજા દિવસે એક જબરજસ્ત અને […]

Continue Reading

કોરોના માં સેવા કરવા બદલ આ પોલીસકર્મી ની લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધ લેવાઈ

રાજ્ય માં કોરોનાની મહામારી વચ્ચે પોલીસકર્મીઓએ પણ લોકોની ખુબ જ સેવા કરી છે. રાજય માં અલગ અલગ શહેરમાં પોલીસકર્મી ને લોકો ને ભોજન મરી રહે એટલા માટે રસોડા પણ શરૂ કર્યા હતા. આ ઉપરાંત કેટલીક જગ્યા પર પોલીસ દ્વારા ફૂડ પેકેટ ની સેવા પણ શરૂ કરી કરવમાં આવી હતી. ત્યારે ગુજરાત ના એક પોલીસકર્મી કોરોનની […]

Continue Reading