સૌ પ્રથમ વાર રમવા જઈ રહી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માં કયા બૉલ નો ઉપયોગ થસે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની શરૂઆત ૧૮ જૂન ૨૦૨૧ ના રોજ ઈન્ડિયા vs ન્યુજલેન્ડ વચે સાઉથહમ્પ્ટોન , ઇંગ્લૈંડ માં રમવાની છે. આ મેચ માટે બંને ટીમો એ પોતાના ૧૫ ખેલાડીઓ ની જાહેરાત કરી દીધી છે. આપણે બધા જાણીએ છીયે તેમ ટેસ્ટ મેચ માં રેડ બૉલ નો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ટેસ્ટ મેચ દિવસ દરમિયાન […]

Continue Reading

ઈશાન કિશાનનું ડેબ્યુ, કેરિયર ની પેહલી વનડેમાં બનાવ્યો આ રેકોર્ડ

ટીમ ઇન્ડિયાના યુવાન ખેલાડી બેટ્સમેન ઈશાન કિશને પોતાની વનડે ડેબ્યુ મેચ ને યાદગાર બનાવી દીધી છે. શ્રીલંકા વિરુદ્ધ ની વનડે સિરીઝ ની પહેલી મેચ માં પોતાના વનડે કરિયર ની શરૂઆત કરનારા ઈશાન કિશને શાનદાર અર્ધ શતક પુરી કર્યું હતું. ખાસ એ વાત છે કે તેને પોતાના ૨૩માં જન્મ દિવસે અને વનડે ડેબ્યુ ને યાદગાર બનાવી […]

Continue Reading

હરભજન સિંહે પસંદ કર પોતાની ઓલટાઈમ પ્લેયિંગ XI, કૅપ્ટન નું નામ જાણી ચોકી ઉઠશો

ભારતીય ટીમનો દિગ્ગ્જ સ્પિનર હરભજન સિંહે થોડા સમય પહેલા જ પોતાની ઓલ ટાઈમ પ્લેયિંગ ઇલેવન પસંદ કરી છે. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ના ફેસબુક પેજ પર એક વિડિઓ પોસ્ટ કરવા માં આવ્યો છે. જેમો હરભજન સિંહ પોતાની ઓલ ટાઈમ પ્લેયિંગ ઇલેવન પસંદ કરતો નજરે પડી રહ્યો છે. હરભજન સિંહે પોતાની આ ટીમ માં વીરેન્દ્ર સેહવાગ , […]

Continue Reading

ભારતીય ક્રિકેટરએ T – 20 મોં મચાવી તબાહી, એક સાથે ડબલ સદી મારનાર પહેલો ખેલાડી બન્યો આ ભારતીય, જાણો અહીં

દિલ્હી તરફ થી રણજી ક્રિકેટ રમનારા ભારતીય સુબોધ ભાટીએ ટી.- ૨૦ માં ક્રિકેટ માં ઇતિહાસ રચ્યો છે. સુબોધે ટી – ૨૦ ક્લ્બ ક્રિકેટ માં ડબલ સદી ફટકારી ને દરેક ને તેના નામ ની જ તેજ બતાવ્યું છે. ટી – ૨૦ ક્લ્બ ક્રિકેટ માં સુબોધે દિલ્હી ઇલેવન તરફ થી રમતી વખતે સિમ્બા ટીમ સામે ૨૦૫ રન […]

Continue Reading

લોડ્સમાં બુમરાહ રચશે ઇતિહાસ, આ મહાન ક્રિકેટરનો રેકોર્ડ તોડશે

ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ ની ત્રીજી મેચ બુધવારે લીડ્સમાં રમાવાની છે. આ મુકાબલો ભારત ના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે ઘણો ખા સ બની શકે છે. તે ૧૦૦ વિકેટ લેવાથી માત્ર ૫ વિકેટ દૂર છે. બુમરાહે ૨૨ ટેસ્ટ માં ૯૫ વિકેટ લઇ લીધી છે અને જો તે લીડ્સ માં ઇંગ્લેન્ડ ના ૫ બેટ્સમેનોને આઉટ […]

Continue Reading

મોટું આશ્ચર્ય: ધોની ટી 20 વર્લ્ડકપ ટીમના માર્ગદર્શક બન્યા, નિવૃત્તિ પછી ભારતીય ક્રિકેટમાં MSD ની નવી શરૂઆત

સૌથી મોટું આશ્ચર્ય ટીમ ઇન્ડિયામાં એમએસ ધોનીની વાપસી છે. ખરેખર, તેને ભારતીય ક્રિકેટ ટીમના માર્ગદર્શક તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ભારતીય ક્રિકેટમાં ધોનીની આ નવી શરૂઆત માનવામાં આવે છે. આ વર્ષે દુબઈ-ઓમાનમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન, ઘણા નવા […]

Continue Reading

આ પૂર્વ ક્રિકેટરે કહ્યું- ભૂલશો નહીં 36 પર ઓલઆઉટ થઈને પણ ભારતે સીરિઝ જીતેલી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં ૫ ટેસ્ટ મેચોની સીરિઝ ચાલી રહી છે. સીરિઝ બંને ટીમો વચ્ચે 1-1થી બરાબર છે. ૫ ઓગસ્ટથી શરૂઆત થયેલી ટેસ્ટ સીરિઝમાં વરસાદના કારણે પહેલી મેચ ડ્રો રહી તો ૧૨ ઓગસ્ટથી શરૂઆત થયેલી ટેસ્ટમાં ભારતીય ટીમે ૧૫૧ રનની મેચ જીતીને સીરિઝમાં ૧-૦ થી લીડ મેળવી લીધી હતી ત્યારબાદ ત્રીજી ટેસ્ટ મેચ કે […]

Continue Reading

આશીષ નેહરાના મતે T20 વર્લ્ડ કપમાં આ ખેલાડીના સ્થાને શાર્દુલને સ્થાન ન આપી શકાય

IPL 2021ના UAE લેગમાં મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રીજી હાર મળી છે. RCBએ 54 રનોથી આ મેચ જીતી લીધી. મુંબઈ ટીમના દિગ્ગજ બેટ્સમેનોનું ફોર્મ સારું રહ્યું નથી. જેમાં સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને કિરોન પોલાર્ડનું નામ સામેલ છે. આ 3 ભારતીય ખેલાડીઓની પસંદગી આવનારા T20 વર્લ્ડ કપ માટે થઇ છે. એવામાં સોશિયલ મીડિયા પર […]

Continue Reading

કોહલીને આ ૫ કારણોને લીધે છોડવી પડી કપ્તાની, જાણો કારણ

ICC T20 વર્લ્ડ કપની શરૂઆત થવાના બરાબર એક મહિના પહેલા બધાને ચોંકાવતા વિરાટ કોહલીએ T20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી દીધી. જોકે એક કેપ્ટન તરીકે T20 વર્લ્ડ કપમાં સામેલ થશે. અચાનક જ કેપ્ટનશિપ છોડવાની જાહેરાતે તેના પર બહેસ છેડી દીધી છે કે આખરે કયા કારણોએ વિરાટ કોહલીને આ નિર્ણય લેવા માટે મજબૂર કર્યો હશે? કેપ્ટનશિપ […]

Continue Reading

વિરાટ કોહલીએ ફરી એકવાર આશ્ચ્રર્ય સર્જ્યું, IPL 2021 બાદ RCB ના કેપટન તરીકે રાજીનામુ આપશે

અગ્રણી ક્રિકેટર વિરાટ કોહલીએ ફરી એક વાર પોતાના નિર્ણયથી ક્રિકેટ ફેન્સ ને આશ્ચ્રર્યમાં મૂકી દીધા છે. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ના કેપટન તરીકે પણ રાજીનામુ આપવાનું જાહેરાત કરી છે. એટલે કે IPL ૨૦૨૧ બાદ તે RCB ના કેપટન તરીકેની જવાબદારી માંથી પણ મુક્ત થશે. RCB તરફથી રવિવારે સોશ્યિલ મીડિયા પર આ અંગે જાણકારી આપવામાં આવી […]

Continue Reading