આઇપીએલ ૨૦૨૧ શું દીપક હુડાએ ભ્રષ્ટાચાર વિરોધી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું? BCCI નું એન્ટી કરપ્શન યુનિટ તપાસ કરશે

BCCI નું એન્ટી કરપ્શન યુનિટ દીપક હુડાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટની તપાસ કરશે. ACU એ શોધી કાશે કે શું દીપકે ભ્રષ્ટાચાર વિરોધી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે. શબ્બીર હુસૈન શેખદમ ખંડવાલાની આગેવાની હેઠળ ભ્રષ્ટાચાર વિરોધી એકમ હાલમાં સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ રહેલી આઈપીએલ પર ચાંપતી નજર રાખી […]

Continue Reading

મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીનું એક ઓવરમાં ૬ છગ્ગા ફટકારવાનું લક્ષ્ય, જાણો કોણ છે આ ખેલાડી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં ૬ છગ્ગા ફટકારવા એક ખાસ ઉપલબ્ધિ છે. અમેરિકાના જસકરન મલ્હોત્રાએ પાપુઆ ન્યૂ ગિની સામેની મેચમાં બોલર ગોડી તોકાની ઓવરમાં 6 છગ્ગા લગાવ્યા હતા. ભારતીય મૂળના અમેરિકન ક્રિકેટર જસકરન મલ્હોત્રાએ ૨૪ બોલમાં ૧૬ છગ્ગા અને ૪ ચોગ્ગાની મદદથી ૧૭૩ રનોની અણનમ ઈનિંગ રમી હતી. જસકરન એક જ ઈનિંગમાં સૌથી વધારે છગ્ગા લગાવવાના […]

Continue Reading

ભારતમાં જન્મેલા આ ખેલાડીએ 6 બોલમાં 6 છગ્ગા જડ્યા, વન-ડેમાં ગિબ્સ પછી બીજો ખેલાડી

ભારતીય મૂળના અમેરિકન ક્રિકેટર જસકરન મલ્હોત્રાએ ઈતિહાસ રચ્યો છે. ચંડીગઢમાં જન્મેલા જસકરને ગુરુવારે પાપુઆ ન્યૂ ગિની સામે સીરિઝની બીજી વનડેમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા. જસકરને મેચની 50 ઓવરમાં મીડિયમ પેસર ગૌડી ટોકાની આખી ઓવરમાં 6 છગ્ગા જડી દીધા હતા. 31 વર્ષના જસકરને 124 બોલમાં 16 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 173 રનોની અણનમ ઈનિંગ […]

Continue Reading

હરભજનને ભારતની ટી૨૦ વર્લ્ડ કપ ટીમમાં આ ખેલાડીને જોવાની અત્યારે પણ આશા છે

પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે કહ્યું કે તે અત્યારે પણ યુઝવેન્દ્ર ચહલને ભારતીય T20 વર્લ્ડ કપ ટીમમાં જોવાની આશા રાખે છે. ગત મહિને રાષ્ટ્રીય સિલેક્ટર્સે યુનાઈટેડ અરબ અમીરાત (UAE) અને ઓમાનમાં આયોજિત થનારા T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ માટે ખેલાડીઓને સિકલેક્ટ કર્યા હતા ત્યારે તેમાં યુઝવેન્દ્ર ચહલને T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. હરભજન […]

Continue Reading

રોહિતે ઈતિહાસ સર્જ્યો, પહેલો બેટ્સમેન જેણે બેટિંગની દુનિયામાં આ સિદ્ધિ મેળવી

મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્માએ IPL ૨૦૨૧ માં એક મોટો ઈતિહાસ બનાવી નાંખ્યો છે. IPL2021 ટુર્નામેન્ટની ૫૧ મી મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમ સામે તોફાની બેટિંગ કરી હતી. જેના કારણે રાજસ્થાન રોયલ્સ ટીમના બોલર હાંફી ગયા હતા. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ૧૩ બોલમાં ૨૨ રન કર્યા છે. તેમણે પોતાની ઈનિંગ દરમિયાન સિક્સર અને ચોગ્ગાની તોફાની […]

Continue Reading

કોહલીને ટિ૨૦ વર્લ્ડ કપમાંથી પણ હટાવીને આ ખેલાડીને કેપ્ટન બનાવવા ઈચ્છે છે ,ભૂતપૂર્વ ટીમ ઇન્ડિયા નો ખેલાડી ગાવસ્કર

પૂર્વ દિગ્ગજ ખેલાડી ગાવસ્કર ભારતીય ટીમને લઈને સમય સમય પર પોતાના વિચાર રાખતા રહે છે. ક્યારેક પોતાના નિવેદનો દ્વારા તો ક્યારેક કમેન્ટ્રી દરમિયાન ગાવસ્કર ટીમને સલાહ આપવાનું કામ પણ કરે છે પરંતુ આ વખતે આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું છે જેમણે બધા ક્રિકેટ ફેન્સને હેરાન કરી દીધા છે. સાથે જ આ નિવેદન હેઠળ તેમણે કોહલી પર […]

Continue Reading

કોઈ MBA છે તો કોઈ મિકેનિકલ એન્જિનિયર, આ લોકો છે ભારતના સૌથી શિક્ષિત ક્રિકેટર

ભારતની ક્રિકેટ જગતમાં ખુબ મોટી નામના છે. દેશ અને વિદેશમાં ભારતીય ખેલાડીઓના ચાહકોનો વર્ગ ખુબ મોટો છે. ભારતે સચિન તેંડુલકર, કપિલ દેવ, સુનિલ ગાવસ્કર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, અનિલ કુમ્બલે, વીરેન્દ્ર સેહવાગ, ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ઘણા સારા પ્લેયર વિશ્વ ક્રિકેટને આપ્યા છે. આવા પ્લેયરોના કારણે આજે ભારતીય ટિમની બોલબાલા છે. આજે અમે […]

Continue Reading

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેનો ભાઈ કૃણાલ પંડ્યા નું બાળપણ હતું આવું….. અત્યારે તસવીરો થઈ રહી છે વાયરલ

હાર્દિક પંડ્યા તેની સ્ટાઇલિશ સ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક તે પોતાની હેર સ્ટાઇલ માટે તો ક્યારેક તેના ફની કોસ્ચ્યુમને કારણે હેડલાઇન્સમાં રહે છે. પંડ્યા પોતાની તસવીરોને કારણે ઘણી વખત ટ્રોલ થઈ ચૂક્યા છે. હાર્દિક પંડ્યાની તસવીર જોયા બાદ એક યુઝરે લખ્યું, ભાઈ, તમે વેસ્ટ ઈન્ડિઝના છો? તો કોઈ લખે છે કે પૈસાની વાત […]

Continue Reading

હાર્દિક પંડ્યા પંડ્યા ક્રિકેટ સાથે અને પોતાની ફેમિલી સાથે પણ જીવે છે ખૂબ જ સારું એવું જીવન….

હાર્દિક પંડ્યાને કોઈ પરિચયની જરૂર નથી, તે પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી દરેકના દિલ પર રાજ કરે છે. હાર્દિક પંડ્યા એક એવો ક્રિકેટર છે જેણે ખૂબ જ ઓછા સમયમાં દુનિયાભરમાં પોતાનું નામ બનાવ્યું છે, તેણે પોતાની બેટિંગ અને બોલિંગથી ઘણું બધું કર્યું છે. આજે આ લેખમાં અમે તમને હાર્દિક પંડ્યાના જન્મથી લઈને ક્રિકેટ કરિયર સુધીની સફર વિશે […]

Continue Reading

વીરેન્દ્ર સેહવાગની પત્નીની ફિટનેસ જોઈને આંખો થંભી જશે, કોઈ ન કહી શકે કે તે 15 વર્ષના પુત્રની માતા છે…

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને વિસ્ફોટક બેટ્સમેનની પત્ની, તેની ફિટનેસ અને સુંદરતા હિરોઈનોને સ્પર્ધા આપે છે. લાઈમલાઈટથી દૂર હોવા છતાં પણ તે પોતાની સુંદર અને ગ્લેમરસ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ભારતના વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગની પત્ની આરતી ફિટનેસ અને સુંદરતાના મામલે મોટી-મોટી હિરોઈનોને માત આપે છે. આરતી સેહવાગ 2 પુત્રોની માતા છે, […]

Continue Reading