મેચ પહેલા હાર્દિક પંડ્યા એ કહી દીધું કે આ મોટા ખેલાડીઓ કરશે ડેવ્યું અને ટીમ મા..
બાંગ્લાદેશ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ હવે ભારતીય ટીમ આવતીકાલથી શ્રીલંકા સામે 3 મેચની T20 શ્રેણી રમવા જઈ રહી છે. આ શ્રેણી 3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી રમાશે. આ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા થોડા સમય પહેલા કરવામાં આવી હતી. આ સિરીઝમાં હાર્દિકની જગ્યાએ રોહિતને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય […]
Continue Reading