શ્રીલંકા સામેની મેચોમાં રોહિત અને કોહલીને ઘરે મોકલી દેવામાં આવશે આ રીતે રહેશે 15 ખેલાડીઓની ટીમ….
ભારતીય ક્રિકેટ ટીમ 4 ડિસેમ્બરથી બાંગ્લાદેશ પ્રવાસ પર વનડે શ્રેણી રમી રહી હતી. હાલમાં તે ટેસ્ટ સિરીઝ રમી રહ્યો છે. આ પ્રવાસ 26 ડિસેમ્બરે પૂરો થવાનો છે. આ પ્રવાસ ભારતીય ટીમના તમામ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહ્યો છે. બાંગ્લાદેશ બાદ ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચની T20 શ્રેણી અને ઘરઆંગણે ત્રણ મેચની ODI શ્રેણી રમશે.ભારત […]
Continue Reading