મુંબઈ થી દુબઇ જવા માટે આવી ટ્રેન તમે ક્યાંય નહિ જોઈ હોય જે પાણી માં થઈ ને જાય છે.
અન્ડરવોટર રેલવે:- તમે ટ્રેન તો ઘણી જોઈ હશે અને ગણી ટ્રેનમાં બેઠા પણ હસો પણ આવી ટ્રેન તમે ક્યારે પણ જોઈ ના હોય. દુબઈ માં થોડા જ સમયમાં એક એવી ટ્રેન બનવા જઈ રહી છે જે પાણીની અંદર થઈને પસાર થશે. આવી ટ્રેનમાં લોકોને મુસાફરી કરવાની કઈક અલગ જ મજા આવશે. આવી ટ્રેન સૌપ્રથમ દુબઈમાં […]
Continue Reading