તમને રસ્તામાંથી સિક્કા કે નોટ મળે તે શુભ હોય છે કે અશુભ જાણો, આપણને ગણી વાર રસ્તા માં પડેલા સિક્કા કે નોટ મારે છે તો તે લેવા જોઇયે કે નહીં જાણો ?
કોઈ ગમે તેટલા પૈસાવારુ જ કેમ નથી પણ તેને રસ્તામાં પડેલા પૈસા મળી જાય તો તે બહુ જ ખુશ થઇ જાય છે. આ ખુશીને આપણે આપણા મિત્રો અને પરિવારજનોને પણ બતાવીએ છીએ. મોટાભાગે રસ્તામાં પડેલા પૈસા દરેકે લીધા જ હશે. જેને રસ્તામાંથી પૈસા મળે છે તેને ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. રસ્તામા તમને જો […]
Continue Reading