વિજય સુવારા કેમ ગુસ્સે થયા, ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી આવી છે.તેમાં ગુજરાતના ઘણા લોકો જોડાયા છે.તેમાં ગુજરાતના કલાકાર વિજય સુવારા પણ થોડા દિવસ પહેલા જોડાયા હતા, વિજય સુવારા આમ આદમી પાર્ટીના સારા કાર્યકર છે.
મિત્રો તમે ગુજરાત કલાકાર વિજય સુવારાને ઓરખતા હશો ગુજરાતના ખ્યાતના કલાકારો માંથી એક છે.તેમને ઘણા સારા ગીતો ગયા છે.તે ખુબ સારું ગાય છે.તે પોતાના સુરીલા આવજ થી લોકોને મંત્ર મુગ્ધ કરી દેતા હોય છે.તેમના ગાયેલા ગીતો આજે ખુબ ધૂમ મચાવે છે.વિજય સુવારા અવારનવાર પોતાના નવા ગીતો લોન્ચ કરતા હોય છે.તેમને ગયેલા ગીતો યૂટ્યૂબ ઉપર ટ્રેન્ડિંગ […]
Continue Reading