નવા દાંવની તૈયારીમાં મુકેશ અંબાણી, ખબરથી રોકાણકારોનો થઇ ગયો ખુબ જ મોટો નફો

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, મોબાઈલ કન્ટેંટ પૂરા પાડનારી કંપની ગ્લાંસ ઈનમોબીમાં મોટો દાંવ લગાવી શકે છે. માહિતી અનુસાર, આ કંપનીમાં રિલાયન્સ લગભગ ૩૦ કરોડ ડૉલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. આ ડીલ આવતા અમુક અઠવાડિયામાં પૂરી થવાની આશા છે. ગ્લાંસ ઈનમોબી મોબાઈલ કન્ટેંટ પૂરા પાડનારી ઘરેલૂ કંપની છે. જેમાં ગૂગલની પેરન્ટ કંપની અલ્ફાબેટનું પણ […]

Continue Reading

પરિવારમાં દીકરીનો જન્મ થવાથી દાદી ખૂબ નારાજ હતા પણ દીકરીએ મોટી થઈને યુપીએસસી પાસ કરીને અધિકારી બની

આજે જે કામ દીકરા કરી શકે છે તે કામ દીકરીઓ પણ કરી શકે છે આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં ખૂબ આગળ વધી રહી છે દીકરી પણ જીવનમાં સંઘર્ષ કરીને સફળતા મેળવે છે જે કામ દીકરા ના કરી શકી તે કામ આજે દીકરીઓ કરી બતાવે છે પરિવારમાં દીકરીનો જન્મ થવાથી દાદી ખૂબ નારાજ હતા પણ દીકરીએ યુપીએસસી […]

Continue Reading

તાજ હોટેલ બહાર રખડતા કૂતરા સાથે હોટેલના કર્મચારીનો ફોટો રતન ટાટાએ કેમ શેર કર્યો, જાણો વધુ વિગત

ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાની સાદાઇ વિશે તો બધાને ખબર હશે પરંતુ ઓછા લોકોને ખબર હશે કે તેમને કૂતરાઓથી વિશેષ પ્રેમ છે. ખાસ કરીને ગલીમાં રખડતા કૂતરા વિશે તેમનું એટલું જોડાણ છે કે ખાસ વ્યવસ્થાઓ કરાવી રાખી છે. હાલમાં જ તેમને ઇન્સ્ટા પર એક ફોટો શેર કર્યો. આ ફોટો તેમની મુંબઇની તાજ હોટેલ બહારનો છે. […]

Continue Reading

રાજ્ય સરકારે આપી શેરી ગરબાને મંજૂરી અને રાત્રી કર્ફ્યૂને લઈને પણ કર્યો આ નિર્ણય

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતા રાજ્ય સરકાર દ્વારા લોકોને વધુમાં વધુ રાહત આપવામાં આવી રહી છે. જન્માષ્ટમી પર છૂટ -છાટ આપવામાં આવી હતી .તેથી ખેલૈયાઓને આશા હતી કે સરકાર દ્વારા ગરબાના આયોજનોને પણ મંજૂરી આપવામાં આવશે. ત્યારે હવે કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના શેરી ગરબાને છૂટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા લોકોની માર્યાદિત […]

Continue Reading

તળાવમાં નાહવા પડેલા પાટીદાર પરિવારના ત્રણ દિપક બુજયા

હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી ઋતુઓ નો માહોલ છે ત્યારે મોટાભાગના તળાવ નદી કે ડેમ છલકાઈ રહ્યા છે અને તેમાં ડૂબીને મૃત્યુ થવાની દુઃખદ ઘટના સામે આવી રહી છે હાલમાં જ ખૂબ દુખદ ઘટના બની જેમાં બે સગા ભાઈ અનેક અન્ય મિત્ર સહિત ત્રણ યુવાનના તળાવમાં ડૂબી જવાથી મુત્યુ થયા હતા થોડા સમય પહેલા મોહમ્મદ પુરા […]

Continue Reading

પતિની માગણી:- પત્ની રોજ નહાતી નથી, મને તલાક આપો

તીન તલાક પર રોક લગાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો લાવવામાં આવ્યો હતો. ત્યાર પછી આ રીતના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. કારણ વિના મુસ્લિમ મહિલાઓ પાસેથી તલાક માગી લેવામાં આવતો હતો. એટલું જ નહીં મહિલાઓએ માર પણ સહન કરવો પડતો હતો. ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી તલાકનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. મીડિયા માહિતી અનુસાર […]

Continue Reading

કોરોના બાદ વિદેશમાં પહેલો શો કિર્તીદાને કર્યો, થયો ડોલરનો વરસાદ, જુઓ તસ્વીર

ગુજરાતના ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીનું ખૂબ જ મોટું નામ છે. કિર્તીદાન ગઢવીએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં ડાયરાના કાર્યક્રમો કર્યા છે. કિર્તીદાન ગઢવી એ પણ હવે તેના લોકડાયરાના પ્રોગ્રામ શરૂ કર્યા છે. અમેરિકાના લોકડાયરાના કેટલાક ફોટો અને વીડિયો કિર્તીદાન ગઢવીએ તેના સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. આ ફોટોમાં સ્પષ્ટપણે દેખાઇ રહયું છે કે, […]

Continue Reading

આઇપીએલ ૨૦૨૧ શું દીપક હુડાએ ભ્રષ્ટાચાર વિરોધી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું? BCCI નું એન્ટી કરપ્શન યુનિટ તપાસ કરશે

BCCI નું એન્ટી કરપ્શન યુનિટ દીપક હુડાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટની તપાસ કરશે. ACU એ શોધી કાશે કે શું દીપકે ભ્રષ્ટાચાર વિરોધી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે. શબ્બીર હુસૈન શેખદમ ખંડવાલાની આગેવાની હેઠળ ભ્રષ્ટાચાર વિરોધી એકમ હાલમાં સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ રહેલી આઈપીએલ પર ચાંપતી નજર રાખી […]

Continue Reading

છોકરીઓના શર્ટમાં ખિસ્સું કેમ નથી હોતું ? જાણો આ રોચક પ્રશ્નનો જવાબ

આપણા દેશમાં મોટાભાગના યુવાનોનું સપનું હોય છે કે તેઓ ભણીઘણીને IAS કે IPS અધિકારી બને અને તેના માટે તેઓ UPSC જેવી અઘરી પરીક્ષા પાસ કરવી પડતી હોય છે. આ પરીક્ષા કોઈ અગ્નિ પરીક્ષાથી ઓછી નથી. દર વર્ષે લખોની સંખ્યામાં લોકો આ પરીક્ષાની તૈયારી કરતા હોય છે. તે પછી તેમાંથી થોડા ઉમેદવારની પસંદગી થતી હોય છે. […]

Continue Reading

ગાય નિભાવ ખર્ચ સહાય યોજના, જાણો તેની માહિતી

સરકારે દેશી ગાય નિર્ભર પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ યોજનાનો લાભ લેવા માટે દરેક ખેડૂત જોડે દેશી ગાય હોવી જરૂરી છે. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા જાહેર કરાયેલ ઠરાવ અનુસાર દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અનુસાર ૨૦૨૧-૨૨ માટે ઓનલાઇન આઈ- ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવમાં આવ્યું છે. પરીપત્ર મુજબ દેશી ગાયના નિભાવ […]

Continue Reading