અમેરિકા (USA) માં મળ્યો બે માથા અને છ પગ ધરાવતો એક દુર્લભ કાચબો

અમેરિકામાં એક અજબ કાચબો મળી આવ્યો છે. આ કાચબાના છ પગ અને બે માથા છે. આ એક અત્યંત દુર્લભ જીવ છે. જેને હાલમાં જ શોધી કાઢવામાં આવ્યો છે. આ કાચબાને છ પગ અને બે માથા હોવાથી આકર્ષણનું કારણ બન્યો છે. કહેવામાં આવે છે કે આવી પ્રજાતિના કાચબ જૂજ જોવા મળે છે. આ કાચબો હાલ વાઈલ્ડ […]

Continue Reading

ઉત્તરાખંડમાં કુદરતી આફત :- ચારધામ યાત્રાએ ગયેલા ગુજરાતી ફસાયા, જુઓ હેલ્પલાઈન નંબર.

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જાણે મેઘતાંડવ થતું હોય એવુ ચિત્ર સામે આવ્યું છે. ચારધામની યાત્રા કરવા માટે નીકળેલા ઘણા બધા ગુજરાતી પરિવારો આ આફત વચ્ચે અટવાઈ ગયા છે. સરકારે રેડ એલર્ટ જાહેર કરી પ્રવાસીઓને ખસેડવાની કામગીરી હાથ ધરી છે. ઉતરકાશીના નૈનીતાલ અને આસપાસના વિસ્તારમાં અનેક ગુજરાતીઓ કુદરતી આફત સામે ફસાયા છે. હિમવર્ષાને કારણે અહીં અનેક […]

Continue Reading

અમદાવાદ મ્યુન્સીપાલ કોર્પોરેશન (AMC) એ રસી સાથે તેલ મફત આપતાં લોકોએ લાઇનો લગાવી, તેલના સાટામાં દારૂ ખરીદી પી ગયા

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. નવા કેસ પણ ઓછા આવી રહ્યા છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરની આશંકાને લઈને રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશનને ખૂબ જ ઝડપી બનાવવામાં આવ્યું છ. અમદાવાદ મહાનગરપાલિકાએ વેક્સિનેશનને લઈ એક નવો રસ્તો અપનાવ્યો હતો. જેમાં લોકો વેક્સિન લે એટલા માટે તેમને પ્રોત્સાહન રૂપે રસીની સાથે એક […]

Continue Reading

હવે ફેશન ઉદ્યોગ પર અંબાણીની નજર, આ બ્રાન્ડની ૪૦% ભાગીદારી ખરીદી લીધી

ક્રુડ ઓઈલથી લઈને અન્ય વેપારી ક્ષેત્રમાં પોતાની આગવી સુઝબુઝથી બિઝનેસ કરનારા રીલાયન્સ ગ્રૂપે ઘણા મોટા રોકાણ કર્યા છે. ક્રુડમાંથી ટેલિકોમ્યુનિકેશન, રિટેઈલ માર્કેટ, ગોલ્ડ અને ફુડ ચેઈન સુધી એમનું બિઝનેસ નેટવર્ક ફેલાયેલું છે. પણ હવે ચેરમેન મુકેશ અંબાણી વધુ એક ક્ષેત્ર પર રીલાયન્સનું નિશાન અંકિત કરવા માટે જઈ રહ્યા છે. આ માટે કેટલીક ભાગીદારી પણ ખરીદી […]

Continue Reading

જામનગરની નિરાધાર દીકરીને મળ્યા અમેરિકન માં-બાપ

એક દીકરીનો જન્મ થતા જ તે વિકાસ ગૃહમાં આવી હતી અને તેનો ઉચેલ કરવામાં આવ્યો હતો. તે દીકરી રન્નાને ૨૦૧૬ માં વિકાસ ગૃહમાં લાવવામાં આવી હતી. હવે પાંચ વર્ષ પછી અમેરિકા સ્થિત સુખી અને સમૃદ્ધ પરિવારના જસ્ટિ અને જોરિયા એ જામનગરના સંસદ પૂનમ બેન માડમની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આ બારકીને દત્તક લીધી છે. […]

Continue Reading

લંડનમાં નોકરી છોડીને બની ગઈ અધિકારી, હવે દેશ માટે કરી રહી છે મોટા કામ

દેશના પ્રશાસન સેવા માં જવાની સૌ કોઈનું સપનું હોય છે, તેમાંના અમુક લોકો પોતાનું સપનું પૂરું કરતા હોય છે. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે કે તેમનું સપનું સાકાર થયા પછી પણ ઉભા રહેવાનું નામ લેતા નથી. તેમને દેશ અને સમાજ માટે એવા કામ કરતા હોય છે કે તેઓ એક મિશાલ બની જતા હોય […]

Continue Reading

ગાય નિભાવ ખર્ચ સહાય યોજના, જાણો તેની માહિતી

સરકારે દેશી ગાય નિર્ભર પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ યોજનાનો લાભ લેવા માટે દરેક ખેડૂત જોડે દેશી ગાય હોવી જરૂરી છે. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા જાહેર કરાયેલ ઠરાવ અનુસાર દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અનુસાર ૨૦૨૧-૨૨ માટે ઓનલાઇન આઈ- ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવમાં આવ્યું છે. પરીપત્ર મુજબ દેશી ગાયના નિભાવ […]

Continue Reading

બિગબોસમાં બિગબોસ પોતે ૫ મહિના સિક્રેટ રૂમમાં બંધ રહે છે, તે સમયે ફોનનો પણ ઉપયોગ કરતા નથી

છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચિત રિયાલિટી શો બિગબોસ લોકોને ખુબ મનોરંજન કરાવી રહ્યો છે. સામાન્ય માણસ આ શો માં જઈને સ્ટાર બની જાય છે, તો કોઈ લોકોના દિલમાં રાજ કરી જાય છે. તમને ખબર હશે કે આ શો માં દર વર્ષે થીમ બદલાઈ જાય છે. શો દર વર્ષે ભાગ લેનાર પણ બદલાઈ જતા હોય છે. પરંતુ […]

Continue Reading

આ દેશમાં મળી આવ્યું ૨૭૦૦ વર્ષ જૂનું લક્ઝરી શૌચાલય.

ઈઝરાયલના શોધકર્તાઓએ એક ખૂબ જ રસપ્રદ શોધ કરી છે. અહીં એક એવો પથ્થર મળી આવ્યો છે, જે 2700 વર્ષ જૂનો છે. એટલું જ નહીં, આ પથ્થરનો ઉપયોગ તે સમયે પૂર્વજોએ ટોયલેટના રૂપમાં કર્યો હતો. એવુ જણાવવામાં આવી રહ્યું છે કે, આ પથ્થર પૂર્વજોનું એક લક્ઝરી ટોયલેટ હતું. ઈઝરાયલી પુરાતત્વના અધિકારીઓએ મંગળવારે આ પથ્થર અંગે વિસ્તૃત […]

Continue Reading

ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ ૨૦૨૦માં બનીને થશે તૈયાર, જુુઓ ફોટો

તામિલનાડુ રાજ્યનો નવો પંબન બ્રિજ એટલે કે દેશનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ જલદી જ બનીને તૈયાર થવાનો છે. આ પરિયોજના આગામી વર્ષે માર્ચ મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે. રેલ મંત્રાલયે રવિવારે જાહેરાત કરી હતી કે મંડપમમાં નવા ૨.૦૭ કિલોમીટરના પંબન રેલવે પુલનું નિર્માણ કાર્ય વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થઈ જશે. આ બ્રિજ રામેશ્વરમને […]

Continue Reading