પિતા સીંગ વેંચતા હતા તેમના છોકરાએ ૨૦૦૦ કરોડનું એમ્પાયર ઉભું કર્યું જાણો કેવી રીતે.
આ એક ગરીબ ઘરનો છોકરો તેના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા થી ૧૫ વર્ષની ઉંમરે જ નોકરી કરવાનું ચાલુ કરી દીધું હતું. તેનો પહેલો પગાર ઘરે આપવાને બદલે એક દર્દીની સેવા માં વાપરી દીધા. આ ગરીબ દર્દી એ એવા આશીર્વાદ આપ્યા કે તે આગળ જતા કરોડપતિ બની ગયો. કહેવાય છે ને કે કોઈકની દુવા […]
Continue Reading