કિંજલ દવે કેમ રડી પડ્યા
આજે ગુજરાતમાં ઘણા કલાકારો છે.જે પોતાની મહેનત થી સફળ થાય છે.તેમની કલાથી આજે દેશભરમાં પ્રખ્યાત છે.આજે તેમના ચાહક મિત્રો દેશના ખૂણે ખૂણે જોવા મળે છે.તેમના ગાયેલા ગીતો આજે વિશ્વમાં ધૂમ મચાવે છે.આ કલાકારો કોઈ સ્થળ ઉપર પ્રોગ્રામ કરવા જાય તે પહેલા હજારોની સંખ્યામાં તેમના ચાહક મિત્રો પહોંચી જાય છે. આ કલાકારો વિદેશમાં જઈને ગીત ગાયને […]
Continue Reading