સુરતમાં મળે છે ૯,૦૦૦ રૂપિયા ની ૧ કિલો મીઠાઈ એવું શું છે તે આ મીઠાઈમાં.. જાણો
મીઠાઈ વગર નો તહેવાર નો આનંદ ફીકો થઇ જાય છે. જયારે જયારે તહેવાર આવે છે ત્યારે ત્યારે મીઠાઈ અને ફરસાણ ની માંગ માં વધારા થયા છે. એટલા જ માટે આપણા ગુજરાતીઓમાં દરેક તહેવારમાં ઘરમાં મીઠાઈ ની હાજરી અવશ્ય જોવા મળે છે. દરેક વખતે માર્કેટ માં તહેવાર ની સીઝન માં નવી-નવી મીઠાઈ આકર્ષણ નું કેન્દ્ર બનતી […]
Continue Reading