સુરત ના સવજીભાઈ ધોળકિયાના ભાઈના દીકરીના ભવ્યા લગ્ન, લગ્નનું ડેકોરેશન નું કર્યું છે એવું ભવ્ય આયોજન જોઈને તો…..
અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે સામાન્ય લોકોથી લઈને અમીરો સુધી દરેક જગ્યાએ લગ્નો થઈ રહ્યા છે અને અમીરોના પુત્ર-પુત્રીઓ તેમના લગ્ન ધામધૂમથી ઉજવી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના પુત્રના લગ્ન થયા હતા. ત્યારબાદ તે ચર્ચાનો વિષય બન્યો હતો, આ લગ્નની શરૂઆત એટલે કે 15મી નવેમ્બરથી સવજીભાઈ ધોળકિયાના નાના […]
Continue Reading