ગુજરાતની ચમત્કારી જગ્યા જેના રહસ્ય વિશે વૈજ્ઞાનિક આજસુધી સમજી શક્યા નથી

Astrology

ગુજરાતની આ ચમત્કારી જગ્યા જેના રહસ્ય વીશે વૈજ્ઞાનિક આજસુધી સમજી શક્યા નથી ગુજરાત રાજ્ય જે ખાખરા જલેબી ખાંડવી વગેરે માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે તેમ ગુજરાત પોતાની વિશેષ ભુગોલીક જગ્યા માટે આખી દુનિયામાં ફેમસ છે ગુજરાતમાં ગણા સ્થાન એવા છે કે જેનું રહસ્ય આજ દિવસ સુધી કોઈ વૈજ્ઞાનિક સુલાજાવી શક્યો નથી આ સ્થળો જોવા ગણા પર્યટકો આવે છે તે સ્થળો પાછળ ગણી ધાર્મિક માન્યતાઓ છે તો આજે આપણે જાણીશું આ સ્થળો વીશે
ગુજરાત નું ગીર જંગલ જે સિંહો માટે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે જેની મુસાફરી દરમિયાન તમે આ રહસ્મય જગ્યાની મુલાકાત લઇ શકો છો ગીરના જંગલ માં તુલશીશ્યામ નામની જગ્યા ગરમ પાણી ના સ્ત્રોત માટે વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે તુલશીશ્યામ થોડા કિલોમીટર દૂર એક ઢાળવા નામનો રસ્તો આવેલો છે આપણે બધા ખબર કે ઢાળ પર ગાડી બંધ કરીએતો ગાડી નિઃચેતરફ આવે પણ અહીં ગાડી નિઃચેતરફ નહિ પણ ઉપર તરફ જાય છે જો તમે આ ઢાળ પર પાણી રેડો તો પાણી પણ ઉપર તરફ જાય છે
અમદાવાદ માં આવેલી સિદી બશીર મસ્જિદ જેને ઝુલતા મિનાર તરીકે ઓરખવામાં આવે છે જે સુલતાન અહેમદ શાહના ગુલામ સિદી બશીર દ્નરા ઈ.સ ૧૪૫૨ માં બનાવામાં આવી હતી એની ખાસિયત એછે કે એક મિનાર ને હલવામાં આવેતો બીજો મિનાર હલવા લાગે છે આ રહયસ્ય ને જાણવા માટે એન્જીનર આવ્યા પણ આ રહસ્ય હજુ અકબન્ધ છે અહીં કેટલાય વખત ભુકમ્પ આવ્યો પણ ઝુલતા મિનારને કંઈપણ થયું નથી
ગુજરાતના કચ્છમાં આવેલા કાળો ડુંગર અથવા બ્લેક હિલ તરીકે જાણીતો છે ભુજ જિલ્લા મથક થી ૯૭ કી.મી ના અંતરે આવેલો છે કાલા ડુંગર ઉપર થી કચ્છના મહાન રણનું મનોહર દશ્ય જોઈ શકાય છે અહીંથી પાકિસ્તાન સરહદ પણ ખુબ નજીક આવેલી છે કાળો ડુંગર ઉપર ૪૦૦ વર્ષ જુના દત્રાત્રેય મન્દિર માટે પણ જણીતો છે કાળો ડુંગર ની ખાસિયત એ છેકે અહીં આવેલા રસ્તાના ઢાળ પર ઉતારતા સમયે અચાનક ગતિમાં વધારો થઇ જાય છે આચાર્ય ની વાત એ છેકે ઢાળ પર ચડતા સમયે પણ ગતિમાં વધારો થાય છે હજુ સુધી આ રહસ્ય નો કોઈ ઉકેલ આવ્યો નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *