આજે ભારત માં ઘણા મંદિર આવેલા છે એની ગણતરી કરવી ખુબ મુશ્કેલ છે ભારત મંદિરો નો દેશ છે તેમ પણ કહેવાય ભારત ના લોકો ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાર લોકો છે તે મંદિર માં જઈ પોતાના સુખ દુઃખ ની વાતો ભગવાન આગળ મુકતા હોય છે પણ ઘણા સમય થી ચાલતી કોરોના મહામારી ના લીધે ઘણા મંદિરના દ્વાવર બંધ કરવા પડ્યા હતા તમને બધાને ખબર છે કે કોરોના મહામારી એ કેટલા લોકોને બેરોજગાર બનાવી દીધા છે
કોરોના મહામારી માં સમય માં લોક ડાઉન લગાવી દેવામાં આવતું હતું આજે ભારત સરકારે પૂર જોશમાં રસીકરણ કરવાનું ચાલુ કરી દીધું છે દરેક લોકોને કોરોના સામે લડવા માટે રસી લેવી ખુબ જરૂરી છે આજે કોરોના સામે લડવા માટે રસી લેવી ખુબ જરૂરી છે તમે ગમે ત્યાં જાઓ ત્યારે માસ્ક ફરજીયાત લગાવો આજે ભારત માં ઘણી એવી જગ્યા છે જ્યાં કોરોના ની રસી ના લીધી હોય તો પ્રવેશ આપવામાં આવતો નથી
સુરેન્દ્વનગર માં આવેલું ચોટીલા મંદિર માં પ્રવેશ માટે વેક્સીન લીધેલી હશે તો જ પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્યણ ચામુંડા મંદિરના ટ્રસ્ટે કર્યો છે દર્શનાર્થી નો વેક્સીન સર્ટિફિકેટ સાથે રાખવા પડશે કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને આ નિર્યણ લેવામાં આવ્યો છે ચોટીલા મંદિર ટ્રસ્ટે કહ્યું હતું કે ગુજરાત સરકારની કોરોના ગાઈડ લાઈન મુજબ બધા લોકો એ વેક્સીન લેવી ખુબ જરૂરી છે જે લોકો એ વેક્સીન લીધી હશે તેવા લોકોને પ્રવેશ આપવામાં આવશે
ચોટીલા પર્વત ઉપર બિરાજમાન ચામુંડ માં બિરાજમાન છે ત્યાં હાલના સમયે હજારો ભક્તો આવે છે ત્યાં આવતા બધા ભક્તોના દુઃખ દર્દ ચામુંડ માં દૂર કરતા હોય છે પણ આજે કોરોના મહામારીમાં દરેક લોકો એ ગુજરાત સરકારની ગાઈડ લાઈનું પાલન અવશ્ય કરવાનું રહશે જેમાં માસ્ક પહેરવું વેક્સીન લેવી વગેરે બાબતો નું ખાસ ધ્યાન રાખવું