રોજ રાત્રે સૂતા પહેલા 21 દાણા પલાળીને મુકો અને સવારે ખાવો,જુઓ પછી ઘોડા જેવી તાકાત આવે એ.

TIPS

આજકાલ લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાના શરીરને પણ ધ્યાન આપી શકતા નથી.તે સમયે તો કઈ ખ્યાલ આવતો નથી પણ સમય વીતતો જાય તેમ શરીરની અંદર અમુક પ્રકારની બીમારીઓ દાખલ થતી હોય છે. પરંતુ આ બીમારીઓ શરીરમાં દાખલ થાય તે પહેલાં આપણે અમુક ઘરગથ્થુ ઉપાયો કરી લઈએ તો તેનાથી આપણે બચી શકીએ છીએ.

દરેકને પોતાનું શરીર નીરોગી રાખવું પસંદ હોય છે પરંતુ તેઓ પોતાના કામના વ્યસ્તાના કારણે શરીર પર ધ્યાન આપી શકતા નથી. જાણો તમારે તમારા શરીરને તાકાતવાર અને શક્તિશાળી બનાવવું હોય તો રોજ આ વસ્તુ ના 21 દાણા રોજ પલાળીને ખાવાથી શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત થાય છે. તેનાથી હ્રદય પર તંદુરસ્ત બને છે. તમને શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય અથવા કોઈ કામ કરતાtips for તમને થાક લાગી જતો હોય. જે સ્ત્રીઓને આર્યનની ઉણપ હોય તો તે પણ દૂર થાય છે.

તમારા શરીરની અંદર લોહીની ઉણપ હોય જેના કારણે વધુ પડતો થાક લાગતો હોય. તમને અમુકવાર આંખમાં અંધારા આવી જતા હોય અથવા શરીર અમુકવાર ઓચિંતુ નબળું પડી જતું હોય તેવા લોકો માટે આ ઉપાય એકદમ રામબાણ બરાબર છે. જે લોકોને કફ અને પિત્તની સમસ્યા છે તેમના માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

ચણા જેને તમે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા જશો પરંતુ તમારે તેને માત્ર 20 દાણા લઈ લેવાના છે. ચણા આપણા શરીરને ફોલાદી બનાવે છે. આટલી માત્રા માં ચણાનું સેવન કરવાથી ચહેરા પર કરચલી પડતી નથી. આપણી સ્કિન અને આખા શરીરને તંદુરસ્ત બનાવે છે. વાળને કાળા કરે છે અને આંખોને પણ તેજ કરે છે. આનું સેવન કોઈપણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે.

ચણાની પલાળીને સવારે 15 થી 20 દાણા ખાઈ લેવાના તેને તમે કોઈપણ સમયે પણ કહી શકો છો. ચણાની અંદર ખૂબ શક્તિ રહેલી છે અને તમને શરીરમાં નબળાઈ અને થાક અનુભવાતો હશે તેમાંથી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *