આજે કાર્તિક પૂર્ણિમા છે અને તેની સાથે ચંદ્ર ગ્રહણ પણ છે કાર્તિક પૂર્ણિમાને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે આ દિવસે બધા દેવોએ સ્વર્ગમાં દીપ પ્રગટાવીને દિવાળી મનાવી હોવાથી કાર્તિક પૂર્ણિમાને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે આ દિવસે ચંદ્ર માંથી જે કિરણો નીકળે છે તે સકારત્મક ઉર્જા થી ભરેલી હોય છે ચંદ્ર પૃથ્વી થી ખુબ નજીક હોય છે તેથી પૃથ્વી ઉપર સૌથી વધારે પ્રભાવ ચંદ્ર નો પડે છે કાર્તિક પૂર્ણિમાના દિવસે મહાદેવની પૂજા વિધિ વધાન દ્વારા કરવામાં આવે તો મહાદેવ પ્રસન્ન થાય છે આ દિવસે સવારમાં સ્નાન કરવા જાયો ત્યારે પાણીમાં થોડું ગંગા જળ નાખીને સ્નાન કરવું જોઈએ તેમજ આ દિવસે સ્તાવીક ભોજન કરવું જોઈએ
આ દિવસે દાન કરવામાં આવે તો તેનો બમણો લાભ થઇ શકે છે આ દિવસે શિવલિંગ ઉપર દૂધ જળ અને મધ નો અભિષેક કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે આ વખત કાર્તિક પૂર્ણિમા ખુબ મહત્વ પૂર્ણ છે કારણ કે આ પૂર્ણિમા ના દિવસે વર્ષનું સૌથી છેલ્લું અને લાબું ચંદ્ર ગ્રહણ થવાનું છે આ દિવસે કેટલાક ઉપાય કરીને તમારા જીવનમાં આવેલી મુશ્કેલી માંથી બહાર નીકળી શકો છો
હિન્દૂ ધર્મ સ્વસ્તિક ના ચિન્હનું ખુબ મહત્વ રહેલું છે આ પુરાણોમાં સ્વસ્તિક ના ચિહ્નને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે આપણા જ્યોતિશસ્ત્રમાં સ્વસ્તિકના ઘણા અલગ અલગ ઉપાય બતાવ્યાંમાં આવ્યા છે જે ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે જયારે ચંદ્ર ગ્રહણ પૂરું થાય તે પછી ઘરના મુખ્ય દરવાજાની બન્ને બાજુ સ્વસ્તિકનું ચિન્હ બનાવવું જોઈએ તેમ કરવાથી ધન સંપત્તિમાં વધારો થશે
સ્વસ્તિકનું ચિન્હ બનાવવા થી ઘરમાં નકારત્મક ઉર્જા આવતી નથી તેમજ ઘરમાં સકારત્મક ઉર્જાનો વાસ વધે છે સ્વસ્તિક બનાવવા થી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે નરિયેલ ઉપર સ્વસ્તિક બનાવીને તેને લાલા કપડામાં બાંધીને તેને ઘરની તિજોરીમાં મુકવાથી ઘરમાં કોઈ દિવસ ગરીબી આવશે નહીં આ બે ઉપાય ચંદ્ર ગ્રહણ પૂરું થયા પછી કરવા