છોકરીઓના શર્ટમાં ખિસ્સું કેમ નથી હોતું ? જાણો આ રોચક પ્રશ્નનો જવાબ

trending

આપણા દેશમાં મોટાભાગના યુવાનોનું સપનું હોય છે કે તેઓ ભણીઘણીને IAS કે IPS અધિકારી બને અને તેના માટે તેઓ UPSC જેવી અઘરી પરીક્ષા પાસ કરવી પડતી હોય છે. આ પરીક્ષા કોઈ અગ્નિ પરીક્ષાથી ઓછી નથી. દર વર્ષે લખોની સંખ્યામાં લોકો આ પરીક્ષાની તૈયારી કરતા હોય છે. તે પછી તેમાંથી થોડા ઉમેદવારની પસંદગી થતી હોય છે.

આ પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને લેખિત કરતા ઇન્ટરવ્યૂ નો ઘભરાહટ વધુ રહેતો હોય છે. IAS ના ઇન્ટરવ્યૂમાં પુછાતા પ્રશ્નોને લઈને ઉમેદવારોને વધુ ચિંતા રહેતી હોય છે. આ ઇન્ટરવ્યૂમાં આઈક્યૂ ટેસ્ટ કરવા માટે પ્રશ્નોને ફેરવીને પૂછવામાં આવતા હોય છે. આ લેવલના ઇન્ટરવ્યૂમાં તમારી આસપાસની બનેલી ઘટનાઓના પ્રશ્નો વધુ પૂછવામાં આવતા હોય છે. અહીં તમને એવા પ્રશ્નો વિષે જણાવીશું કે જે મોટાભાગે આઈએએસ ના ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા હોય છે.

પ્રશ્ન ૧ – એવો કયો જીવ છે જેનું દિલ એક ગાડી જેટલું મોટું હોય છે?
જવાબ- વ્હેલ માછલી નું તેની લંબાઈ ૧૧૫ ફૂટ અને ૧૫૦ થી ૧૭૦ ટન સુધી હોય છે.

પ્રશ્ન ૨ – વિશ્વમાં ગ્રાહક અધિકાર દિવસ (consumer rights day) ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ- ૧૫ માર્ચના દિવસે વિશ્વભરમાં ગ્રહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે.

પ્રશ્ન ૩ – દુનિયાનો કયો જીવ છે જેની પાંચ આંખો હોય છે?
જવાબ- આવો પ્રશ્ન સાંભરીને તમને નવાઈ લાગી હશે. પણ આનો જવાબ છે મધમાખી. ( બે મોટી આંખો અને માથાની ઉપર ત્રણ આંખો હોય છે અને છ પગ અને બે પાંખો હોય છે.)

પ્રશ્ન ૪ – માનવી પછી સૌથી સમજદાર જીવ કયો છે?
જવાબ- માનવી પછી સૌથી સમજદાર જીવ ડોલ્ફિન છે.

પ્રશ્ન ૫ – એવો કયો જીવ છે જે દરેક વસ્તુનો સ્વાદ જીભ થી નહિ પરંતુ પગથી લે છે?
જવાબ- પતંગિયું

પ્રશ્ન ૬ – એવું કયું જાનવર છે જે એકવાર ઉંગી ગયા પછી બીજીવાર ઉઠતું નથી?
જવાબ- કીડી એક એવું જાનવર છે જે એકવાર ગયા પછી બીજીવાર ઉઠતું નથી.

પ્રશ્ન ૭ – એવું કયું જાનવર છે જેનું દૂધ ગુલાબી રંગ નું હોય છે?
જવાબ- હિપ્પો

પ્રશ્ન ૮ – છોકરીઓના શર્ટમાં ખિસ્સું કેમ નથી હોતું?
જવાબ- છોકરીઓના શર્ટમાં ખિસ્સું ન હોવાનું કારણ છે કે તેમની સુંદરતા અને છોકરીઓના શર્ટમાં ખિસ્સું હશે તો તેઓ તેમાં કંઈક ના કંઈક જરૂર રાખી દેશે જેનાથી તેમની સુંદરતા ખરાબ લાગે છે. એટલા માટે તેમના શર્ટમાં ખિસ્સું નથી હોતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *