આ વર્ષે કપાસના ભાવ એકંદરે સારા રહ્યા છે. જેથી ખેડૂત વર્ગમાં સરેરાશ સંતોષ દેખાઈ રહ્યો છે. પરંતુ હવે ખેડૂતો જોડે એટલો પાક નથી રહ્યો. ભાવની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન ઘણું ઓછું થયું છે. જાણો આજના વિવિધ બજારોના કપાસના ભાવ
ઉત્તર ગુજરાત
પાટણ-1470- 2070
વિજાપુર- 1400- 2105
હિંમતનગર- 1520 – 2077
ઉનાવા – 1451 – 2076
વિસનગર – 1105 – 2064
સૌરાષ્ટ્ર
રાજકોટ – 1700 – 2061
જામનગર -1500 – 2030
ગોંડલ – 1001 – 2100
અમરેલી – 1387 – 2086
જસદણ – 1550 – 2050
વિસાવદર – 1274 – 2032
મધ્ય ગુજરાત/ કચ્છ
વિરમગામ – 1585 – 2000