હિન્દૂ ધર્મમાં ગાય ને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે ગાય ને હિન્દૂ ધર્મ માં માતા ના સ્વરૂપે પૂજવામાં આવે છે ગાય ને આખા વિશ્વ માં ખુબ મહત્વ આપવામાં આવ્યું છે ઘણા દેશો ની તો અર્થવવસ્થા ગાય ઉપર નિર્ભય હોય છે ગાય નું મહત્વ સદીયોંકાળ થી ચાલતું આવ્યું છે ગાય ને ધાર્મિક મહત્વ પણ આપવામાં આવ્યું છે પણ એના વૈજ્ઞાનિકો અને આયુર્વેદિક મહત્વ તમે નહીં જાણતા હોય આજે હું તમને ગાય ના રોટલી ખવડાવાથી શું ફાયદો થાય તેના વૈજ્ઞાનિકો અને આયુર્વેદિક મહત્વ વિષે જાણકારી આપીશ.
હિન્દૂ ધર્મ માં ગાય ઘણા દેવી દેવતા ના રૂપ આપવામાં આવ્યા છે અને ગાય ને માતા સમજી તેની પૂજા પણ કરવામાં આવે છે એક કથા અનુસાર બ્રહ્માજી સમુદ્ર મંથન વખતે અમૃત પિતા હતા તે વખતે તેમના મોં માંથી જે ફીણ નીકળ્યું તેમાંથી કામધેનુ ગાય પેદા થાય છે ગાય માતાના પીઠ ના ભાગ માં બ્રહ્માજી ગળા ના ભાગ માં વિષ્ણુ બિરાજમાન હોય છે તથા તેના વચ્ચે ના ભાગ બધા દેવી દેવતાનો વ્યાસ હોય છે.
ગાય ને પવિત્ર માનીને તેની પૂજા કરવામાં આવે છે સમાજ માં ગાય ને માતાનો દરજ્જો આપવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ગાય ની અંદર તેત્રીસ કરોડ દેવીદેવતાનો વાસ હોય છે એના લીધે ગાય ને માતા દરજ્જો આપવા માં આવે છે દિવાળી પછી ગોવર્ધન પૂજા કરવામાં આવે છે ગોવર્ધન પૂજામાં ગાય ને પૂજવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ગાય ની પૂજા થી તેત્રીસ કરોડ દેવીદેવતાની પૂજા થાય છે.
ગાયના ઘી ને ચોખા સાથે સરગવાથી જે ગેસ નીકળે છે તે આપડા માટે ખુબ ફાયદા કારક હોય છે ગાય ની અંદર ઘણી બધી ઉર્જા હોય છે જે ગોબર , ગૌમૂત્ર દૂધ વગેરે સ્વરૂપે બહાર નીકળે છે તે ઘણી બધી બીમારી થી રક્ષણ આપે છે.
ગાયને રોજ રોટલી ખવડાવાથી આપણા જીવન માંથી દુઃખ નિરાશા દૂર થાય છે તેના ઘર માં લક્ષમી નો વાસ થાય છે જો તમે ગાય ની સેવા કરતા હોયતો તમારા બધા પાપ ધોવાઈ જશે ગાય ને કેળા પણ ખવડાવાથી તમારી બધી મુશ્કેલી દૂર થાય છે કેળા એ ભગવાન વિષ્ણુ નું પ્રિય ફળ છે તેથી ગાય માતાને કેળું ખવડાવાથી ધન્ધા માં તમે સફળ થશો.