દહીંના આ એક ઉપાય કરવાથી તમારા ચહેરાનો દૂધ જેવો સફેદ થઇ જશે

TIPS

શિયાળાની ઠંડીની શરૂઆત થઇ ચુકી છે શિયાળામાં પોતાના ચહેરાની કારજી વધારે રાખવી પડે કારણ કે શિયાળામાં ત્વચા સુકાઈ જતી હોય છે જેના માટે આપણે બધા અલગ અલગ કંપનીના બોડીલોશન વાપરવા પડે છે શિયાળામાં ત્વચા સુકાઈ જવી,ખીલ અને ચહેરા ઉપર દાગ વગેરે પડવાની સમસ્યા વધારે જોવા મળતી હોય છે ડ્રાય સ્કિન આપણા ચહેરાની સુંદરતા ફીકી પાડે છે ચહેરાની સુંદરતા માટે ઘણા બધા લોકો કૉસ્મોટિક પ્રોડક્ટ વાપરતા હોય છે પણ તે ચહેરાની રંગત પાછી લાવી શકતા નથી આજે હું તમને કેટલાક ઉપાય બતાવીશ જેની મદદ વડે તમે તમારા ઘરે ફેસ પૈક બનાવીને તમારા ચહેરાની સુંદરતા વધારી શકો છો

ચહેરા ઉપર કુદરતી નિખાર લાવવા માટે તમે તમારા ઘરે દહીંનું ફેસ પૈક બનાવી શકો છો દહીંનો ફેસ પૈક બનાવા માટે સૌ પ્રથમ એક વાટકીની અંદર બે ચમચી દહીં,અડધી ચમચી હળદળ અને એક ચમચી ચોખ્ખું મધ નાખી તેને ચમચી વડે મિક્સ કરો તૈયાર થયેલ પેસ્ટને તમે ચહેરા અને ગરદન ઉપર લગાવી શકો છો આ પેસ્ટ જયારે સુકાઈ જાય ત્યારે હુંફાળા પાણી વડે ચહેરાને ધોઈ નાખો આ દહીંનું ફેસ પૈક વાપરવાથી તમારા ચહેરો ચમકદાર અને મુલાયમ બનશે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જયારે તમે આ પેસ્ટ લગાવો ત્યારે તમારા ચહેરાને હુંફાળા પાણી વડે સાફ કર્યા પછી આ પેસ્ટ લગાવી

ચહેરા ઉપરના ડેડ સેલ્સ દૂર કરવા માટે કોફી ફાયદાકારક માનવામાં આવે છે કોફીની મદદ વડે તમે એક ફેસ પૈક બનાવી શકો છો આ ફેસ પૈક તમારા ચહેરા માટે ખુબ ફાયદાકારક નીવડશે એક ચમચી કોફી પાવડર અડધી ચમચી મધ કોકો પાવડર અને તેમાં થોડું કાચું દૂધ નાખી તેની એક પેસ્ટ બનાવો આ પેસ્ટને ચહેરા પર લગાવો જયારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે હુંફાળા પાણી વડે ચહેરાને ધોઈ નાખો આ ફેસ પૈક તમારા ચહેરાને કુદરતી રીતે સુંદર બનાવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *