આપણા હિન્દૂ ધર્મ ઘણા બધા દેવી દેવતા આવેલા છે તે દરેક દેવી દેવતાને પૂજવામાં આવે છે પણ દેવી દેવતાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે કેટલાક ઉપાય કરવા જરૂરી છે હિન્દૂ ધર્મમાં દરેક દિવસનું મહત્વ રહેલું છે તેમાં બુધવારના દિવસે વિશેષ રીતે ગણપતિદાદની પૂજા કરવામાં આવતી હોય છે બુધવારના દિવસ ગણણપતિદાને સમર્પિત હોય છે આ દિવસે ગણપતિદાદાની પૂજા કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે
બુધવારના દિવસે ભગવાન ગણેશના મંદિરમાં જઈને ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ પૂજા કર્યા પછી ભગવાન ગણેશના મંદિરના પગથિયાં ઉપર બે મિનિટ બેસવું જોઈએ મંદિરના પગથિયાં ઉપર બેસવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે
બુધવારના દિવસે ભગવાન ગણેશને મોદકના લાડુનો ભોગ ચડાવવો જોઈએ ભગવાન ગણેશને મોદક ખુબ પ્રિય છે મોદકના લાડુનો ભોગ અર્પણ કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થતા હોય છે જે વ્યક્તિ ઉપર ભગવાન ગણેશની કૃપા વરસતી હોય તે વ્યક્તિ ઉપર કોઈ દિવસ મુશ્કેલી આવતી નથી
બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરતા સમયે ભગવાન ગણેશને સિંદૂર ચડાવવું જોઈએ આ ઉપાય કરવાથી મુશ્કેલીનો અંત આવશે તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો ભગવાન ગણેશની પૂજા પૂર્ણ કર્યા પછી ભગવાન ગણેશની આરતી અવશ્ય કરવી જોઈએ તેમજ ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરવો જોઈએ
બુધવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી ભગવાન ગણેશની મૂર્તિ કે ફોટા આગળ ભગવાન ગણેશના મંત્રોનો ૧૦૮ વખત બોલવા જોઈએ મંત્રો બોલવાથી ઘરમાં આવેલી નકારાત્મક ઉર્જા દૂર થશે તેમજ ઘરમાં સકારાત્મક ઉર્જા વધશે
બુધવારના દિવસે ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે