ધનતેરસના દિવસે ઘરની આ બે વસ્તુઓનું અપમાન કરવું જોઈએ નહીં…નહિતર ભયકંર ગરીબી આવી શકે છે

TIPS

થોડા દિવસો પછી આપણા બધાનો મનગમતો તહેવારની શરૂઆત થવાની છે ધનતેરસ થી નવા વર્ષ સુધી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ખુબ યોગ્ય સમય માનવામાં આવે છે આ સમયે માતા લક્ષ્મી ની વાસ્તુશાસ્ત્ર મુજબ પૂજા કરવામાં આવે તો તેનું ફળ ટૂંક સમયમાં મળી શકે છે માતા લક્ષ્મી ની કૃપા બધા લોકોને મેળવવી હોય છે પણ બધા લોકો ઉપર માતા લક્ષ્મી પોતાની કૃપા વરસાવતા નથી માતા લક્ષ્મી આશીર્વાદ વગર કોઈ પણ વ્યક્તિને ભોજન પણ મળી શકતું નથી તેટલા માટે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે તેમના થી જોડાયેલી દરેક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેનું કોઈ દિવસ અપમાન કરવું જોઈએ નહીં આજે હું તમને માતા લક્ષ્મી સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ વિષે જણાવીશ

શંખ:- એક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ જયારે સમુદ્ર મંથન કરવાના હતા ત્યારે તેમને કચ્છપ અવતાર ધારણ કર્યો હતો તે સમુદ્ર મંથન થી ૧૪ રત્ન પાપ્ત થયા હતા જેમાં સમુદ્ર ના અંદર થી એક શંખ નિકર્યો હતો તેના અંદરથી દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા માટે શંખ નું અપમાન કરવું જોઈએ નહીં હિન્દૂ ધર્મ માં શંખનું મહત્વ ખુબ પ્રાચીનસમય થી ચાલતું આવ્યું છે એવું કહેવામાં આવે છે કે શંખ ની અંદર માતા લક્ષ્મીનો વાસ હેલો છે તેથી શંખનું અપમાન કરવું એ માતા લક્ષ્મીનું અપમાન કરવા બરાબર છે

સાવરણી:- સાવરણી માં માતા લક્ષ્મી રહેલા છે તેથી કોઈ દિવસ તેનું અપમાન કરવું જોઈએ નહીં ઘરની સાફ કરવામાં કામ આવતી સાવરણીનું ખુબ મહત્વ રહેલું છે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં ખુબ સાવરણી વિષે વિસ્તારમાં સમજવામાં આવ્યું છે તેનું અપમાન પણ ન કરવું જોઈએ અને તેને કોઈ દિવસ દાનમાં પણ એવી જોઈએ નહીં જો તમે સાવરણી ને પગ પણ અડાવો જોઈએ નહીં જો તમે સાવરણી નું અપમાન કરો તો માતા લક્ષ્મી તમારા થી નારાજ થઇ શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *