અમદાવાદ જિલ્લાના ધોળકા ગામે મુસ્લિમ સમાજની અને ગુજરાતની દીકરી ઉપર માનવતાને શર્મસાર કરનાર નરાધમોં સામે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તે હેતુસર બનાસકાંઠા જિલ્લાના વડુ મથક પાલનપુર શહેર ખાતે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આવા નરાધમોને તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવી માગણી સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.