જ્યારે કોઈ પરિવારની અંદર નાની ઉંમરમાં જ પરિવારના સભ્યનું મૃત્યુ થઈ જાય ત્યારે આ દુઃખ દરેક લોકોને ખૂબ જ વધારે પ્રમાણમાં લાગે છે કારણ કે, હજુ જે તે વ્યક્તિ પોતાની જિંદગી સરખી જોવે એ પહેલા તો તેમનું મૃત્યુ થઈ જતા આ દુઃખની ઘડી તેના સગા સંબંધીઓ માટે સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે..
તો તેના માતા પિતા માટે તો ઊંડો આઘાત એટલો બધો દુઃખમય બની જાય છે કે આ આઘાતમાંથી બહાર નીકળતા નીકળતા તેઓને લાંબો સમય પણ ચાલ્યો જતો હોય છે. અત્યારે 24 વર્ષના એક યુવાનજોધ યુવકનું મૃત્યુ થયું હતું. આ મૃત્યુ બાદ ભારે ચોંકાવનારી ઘટનાઓ બની જવા પામી છે..
આ બનાવ ઉત્તર પ્રદેશના ગાજીયાબાદ વિસ્તારનો છે. અહીં શાકિબ નામનો 24 વરસનો યુવક તેના માતા પિતા સાથે જીવન જીવતો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી તેને કેન્સરની બીમારી હતી. છેલ્લા બે વર્ષથી એટલો બધો પીડાતો હતો કે, જેની ન પૂછો વાત. અને એક દિવસ અચાનક જ તેનું મૃત્યુ થઈ ગયું હતું..
તેનું મૃત્યુ બાદ તેને દફનવિધિ ની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. તેના મૃત્યુ બાદ શાકીબની માતા સુર્મિલાને આ દુઃખનો આઘાત સહન થઈ શક્યો નહીં, તે પોતાના દીકરાના ના મોતના સમાચાર સાંભળતાની સાથે જ તે જમીન ઉપર ઢળી પડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ પણ કરવી પડી હતી..
તે વારંવાર તેના દીકરાના નામનું જ રટણ લેતી હતી કે, તેના દીકરાને શા માટે છીનવી લેવામાં આવ્યો. તેણે ક્યારેય પણ કોઈ ખોટા કામ કર્યા નથી છતાં પણ તેના દીકરાને શા માટે સજા આપવામાં આવી એમ કહીને તે વારંવાર રડી રહી હતી. બે દિવસની અંદર પરિવારના સભ્યો આ ઊંડા શોકમાંથી બહાર આવી ગયા હતા..
પરંતુ શાકિબની માતા આ શોકમાંથી બહાર આવી શકી નહીં. તે રોજ રોજ જેના દીકરાની યાદ કરીને રડવા લાગતી હતી અને તેની તબિયત પણ ખૂબ જ નાજુક થવા લાગી હતી. એક દિવસ સવારમાં શાકીબની માતાએ શાકીબના પિતાને કહ્યું કે, ગઈ રાત્રે તેને સપનામાં તેનો દીકરો આવ્યો હતો અને દીકરો સપનામાં બોલતો હતો કે હું હજુ પણ જીવું છું, તો શા માટે મને દફનાવી દેવામાં આવ્યો છે..
સુરમીલાના મોઢેથી આ શબ્દો સાંભળીને પિતા પણ હજમચી ઊઠ્યા હતા. તેને જણાવ્યું કે આ તારો મનનો વહેમ છે. આપણો દીકરો મૃત્યુ પામ્યો છે અને હવે તે ક્યારેય પણ પરત આવશે નહીં. આ એક સત્ય હકીકત છે જે આપણે સૌ કોઈ લોકોએ સ્વીકારી લેવી પડે પરંતુ શાકિબની માતાએ જણાવ્યું કે, તેના દીકરાએ તેને સ્વપ્નમાં આવીને કહ્યું છે કે તે હજુ પણ જીવે છે..
એટલા માટે આપણે હજુ પણ એક વખત તેની તપાસ કરવી જોઈએ માતાએ પરિવારજનોને શાકીબની લાશને બહાર કાઢવા માટે મનાવી લીધા હતા અને આ કામગીરી માટે ખાડો પણ ખોદાવીને લાશ બહાર કાઢવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘટના સૌ કોઈ લોકોને ખૂબ જ ચોકાવનારી લાગતી હતી..
પરંતુ શાકીબની માતાના મનેના વહેમ દૂર કરવા માટે આ ઘટના ફરી પાછી શરૂ કરવામાં આવી લાશને બહાર કાઢવામાં આવી ત્યારે સૌ કોઈ લોકોને ફાટેલા જ રહી ગયા હતા. કારણ કે ધીમે ધીમે ખૂબ જ સડવા લાગી હતી. અને તે ખૂબ જ દુર્ગંધ લગાવતી હતી. આ ઉપરાંત તેનો દીકરો મૃત હાલતમાં જ હતો.
પોતાના દીકરા પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે, તેને પોતાના દીકરાના જ સપના આવતા હતા અને આ સ્વપ્નના વહેમ દૂર કરવા માટે પરિવારજનોએ આ લાશને બહાર કઢાવી હતી. પરંતુ તે મૃત હાલતમાં જ મળી આવતા શાકીબની માતા પરિવાર જોડતી રડવા લાગી હતી. આ ઘટના જ્યારે ગામના લોકો સુધી પહોંચી ત્યારે તેઓમાં પણ માહોલ સર્જાઈ ગયો હતો..
કેટલાક લોકો કહી રહ્યા છે કે, આ મને ના વહેમને દૂર કરવા માટે ક્યારેય પણ લાખને બહાર કાઢવી જોઈએ તો કેટલાક લોકો કહી રહ્યા છે કે બિચારી શાકીબની માતા દુઃખની આગળ એને સહન કરી શકતી નથી. ભગવાન તેમને આ દુઃખને સહન કરવા માટે શક્તિ આપે હાલ આ ઘટનાને લઇને ભારે ચાકચાર મચી જવા પામ્યો છે.