ઘણીવાર આપણને કોઈ વ્યક્તિ કંઈક આપે તો આપણે સંકોચ વિના લઇ લેતા હોઈએ છીએ પરંતુ પૈસા આપ્યા વગર તે ચીજ વસ્તુ ન લેવી જોઈએ. શાસ્ત્રો મુજબ વ્યક્તિ ઘણી સમશ્યાઓમાંથી મુક્ત થઇ શકે છે. તમને જોવા મરતું હશે કે જીવનમાં કોઈ કારણોથી મુશ્કેલીઓ જોવા મરતી હોય છે. અત્યારના સમયની સૌથી મોટી સમશ્યા તો તે છે પૈસા તેના માટે લોકો રાત દિવસ તનતોડ મહેનત તો કરે છે પણ સફરતાં મરતી નથી. જાણો એવી કઈ વસ્તુઓ છે જે રૂપિયા આપ્યા વગર ન લેવી જોઈએ.
આ વસ્તુ એવી છે કે દરેકના ઘરમાં રસોડામાં જોવા મરતી હોય છે તે છે મીઠું. તેનો ઉપયોગ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે થતો હોય છે. પરંતુ કોઈકવાર રસોડામાં મીઠું ખૂટી જાય છે. તે સમયે લોકો આજુબાજુ પાડોસી જોડેથી ઉછીનું લેતા હોય છે. આ વાતને લોકો સામાન્ય માનતા હોય છે અને તેના પૈસા પણ નથી આપતા હોતા. આના કારણે દેવાની સ્થિતિ ઉભી થઇ શકે છે. પૈસા આપ્યા વગર તમે મીઠું લો છો તમારું દેવું વધી શકે છે.
બીજું છે કારા તલ તેનો વસ્તુ શાસ્ત્રમાં ઉલ્લેખ રાહુ, કેતુ અને શનિ સાથે કરાયેલો છે. જો કોઈ વ્યક્તિ પર આની ખરાબ અસર પડે છે તો કારા તલનું દાણ કરવામાં આવે છે. માટે પૈસા ચૂકવ્યા વગર કારા તલ ન લેવા તથા દાન ન કરો. તેના કારણે ઘણી સમસ્યા ઉભી થઇ શકે છે.
પૈસા આપ્યા વગર ક્યારેય પણ સોય ઘરમાં ન લાવવી જોઈએ તેનાથી નકારાત્મક અસર શરુ થાય છે. સોયનો જેવો વ્યવહાર છે તેવું કામ કરવા લાગે છે. માટે સોય ક્યારેય દાણ સ્વરૂપે ન લેવી જોઈએ.
જો તમે રૂમાલ લેતા હોવ તો ક્યારેય પણ પૈસા આપ્યા વગર ન લેવો જોઈએ. ઘણીવાર આપણે કોઈનો રૂમાલ લેતા હોઈએ છીએ પરંતુ પાછો આપવાનું ભૂલી જતા હોઈએ છીએ. જેની જોડેથી રૂમાલ લીધો છે ને તેને પાછો આપવાનું ભૂલી જઈએ છીએ તો તેની સાથેના સબંધ ધીરે ધીરે ઓછા થતા જાય છે. માટે રૂમાલને ગિફ્ટમાં ન આપવો જોઈએ.
જો તમે તેલ કોઈની પાસેથી ઉછીનું લીધું હોય તો તેને અપશુકન માનવામાં આવે છે. માટે પૈસા આપ્યા વગર તેલ ઘરે ન લાવવું જોઈએ. વ્યક્તિ પૈસા આપ્યા વગર કે દાણમાં લોખન્ડ પણ ન લેવું જોઈએ. તમને જણાવી એ વસ્તુ પૈસા આપ્યા વગર ન લેવી જોઈએ.