આ કારણ થી દ્વારકા નગરી પાણીમાં ડૂબી ગઈ હતી, જાણો રહસ્ય

History

દ્વારકા એક એવું પ્રાચીન ધાર્મિક શહેર છે કે ભગવાન શ્રી કૃષ્ણએ વસાવ્યું છે એવું માનવામાં આવે છે.આખી દ્વારકા નગરી પાણીમાં સમાઈ ગઈ હતી.અને એના અવશેષો આજે પણ પાણીમાં જોવા મળી રહયા છે.જયારે શ્રી કૃષ્ણએ મથુરા છોડ્યું પછી એ દ્વારકા નગરી વસાવી હતી અને શ્રી કૃષ્ણએ અહીંયા વસવાટ કર્યો હતો.


પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી આ દ્વારકા નગરી આખી દરિયામાં સમાઈ ગઈ હતી.હાલ પણ ત્યાં આગળ જુના આવશેષો મળી આવે છે આ અવશેષો પરથી એવું માનવામાં આવે છે.
કે આ દ્વારકા નગરી ૨૦૦૦ વર્ષ પહેલા સમુંદ્ર સમાઈ ગઈ હોય એવું માનવામાં આવે છે.આ દ્વારકા નગરીને શ્રી કૃષ્ણની કર્મ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે.ભારતમાં બધા પ્રાચીન નાગરો માંથી એક નગર માનવામાં આવે છે. આ દ્વારકા નગરીને લોકો અલગ અલગ નામથી ઓળખ બનાવી છે.


જેવી રીતે કે ધારા વતી,ઓખા મંડળ,ગોમતી દ્વારકા આ બધા નામથી લોકો ઓળખે છે.આ નગરીને ફરતે ઘણા બધા દરવાજા હતા તેથીજ આ નગરીનું નામ દ્વારકા નગરી નામ પડ્યું છે.હાલ એવું માનવામાં આવે છે


કે આ બધી દીવાલો દરિયા સમાયેલી જોવા મળે છે.એવું પણ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ પોતના રક્ષણ માટે મથુરા છોડીને દ્વારકા નગરીમાં આવી ગયા હતા.અને અહીંયા આરામથી પોતાનું જીવન ગુજારતા હતા. અને ૩૬ વર્ષ સુધી અહીંયા રાજ કર્યું હતું અને એના પછી તેમનું મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *