PM નરેન્દ્ર મોદી ૨જી ઓગસ્ટ ૨૦૨૧ ના દિવસે વિડિઓ કોન્ફરસીંગ ના માધ્યમથી e-RUPI નો પ્રારંભ કર્યો. જે વ્યક્તિ અને ઉદેશ વિશિષ્ઠ ડિજિટલ ચુકવણી ઉકેલ છે. PM એ હંમેશા ડિજિટલ પહેલો ને સમર્થન આપ્યું છે. વર્ષો ના સમયગાળા માં લક્ષિત લોકો સુધી અને કોઈપણ ખામી કે ઉણપ વગર , સરકાર અને લાભાર્થી વચ્ચે માર્યાદિત સ્પર્શ પોઈન્ટ્સ સાથે લાભો પહોંચી શકે તે સુનિશ્ચિત કરવા માટે સંખ્યાબંધ કાર્યોકર્મો નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇલેક્ટટ્રોનિક વાઉચર ની ભાવના સુશાસન ની દૂરંદેશી ને આગળ લઇ જાય છે.
e-RUPI એ ડિજિટલ ચુકવણી માટે નું કેશલેસ ઉપયોગી સાધન છે. તે એક બારકોડ દ્વારા અથવા એસએમએસ સ્ટ્રીંગ આધારિત ઈ- વાઉચર હોય છે. જે લાભાર્થી ના મોબાઈલ પર મોકલવામાં આવે છે. આ અવરોધ રહિત અને એક વખત ચુકવણી ના વ્યવસ્થાતંત્ર ને લાભાર્થો કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશનો અથવા ઇન્ટરનેટ બેન્કિંગ ના એક્સસ વગર સેવા પ્રદાતા પાસે તેમનું વાઉચર રીડીમ કરાવી શકશે.
e-RUPI કોઇપણ ભૌતિક હસ્તક્ષેપ વગર સેવા આમ આદમી લાભાર્થીઓ સાથે અને સેવા પ્રદાતાઓ સાથે જોડે છે.
તેનાથી નાણાકીય વ્યવહાર પૂરો થયા પછી જ સેવા પ્રદાને ચૂકવણી થાય તેવું પણ સુવિધા સરભર થઇ શકે છે. તે પ્રિ-પેઇડ પ્રકારનું હોવાથી, સેવા પ્રદાતાને કોઇપણ અન્ય મધ્યસ્થીની સમયસર ચૂકવણી થાય તે પણ સુનિશ્ચિત કરે છે.