એક સમયે શહેરના રસ્તા પર કચરો વાળવા માટે મજબુર મહિલા આજે પોતાની મહેનત થી કલેકટર બની

trending

આજે મહિલા પણ પોતાની મહેનત થી નવા નવા મુકામ હાસિલ કરે છે મહિલા પોતાના બાળકોના ભરણપોષણ માટે કંઈપણ કામ કરી શકે છે આજે વિશ્વમાં મહિલાઓ પોતાની મહેનતથી સફળતા પ્રાપ્ત કરે છે આજે મહિલાઓ પુરુષો કરતા પણ એક કદમ આગળ નીકરળી રહી છે આજે હું તમને એક એવી મહિલા વિષે બતાવીશ જે જીવનમાં ખુબ મુશ્કેલી નો સામનો કર્યો તે છતાં હિમંત હાર્યા વગળ મહેનત કરી અને આજે કલેકટર બની

રાજસ્થાન સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષા માં ઘણા વિધાર્થી સારા નંબર સાથે પાસ થયા હતા પણ આ પરીક્ષામાં એક એવી મહિલા ઉમેદવાર હતી જેની સફળતા પર બધા લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું હતું આ મહિલા ઉમેદવારનું નામ આશા કંડારા હતું જેને જીવનમાં ખુબ મહેનત કરીને આજે આ મુકામ હાસિલ કર્યું છે

મિત્રો આજે હું તમને આ પોસ્ટના માધ્યમ દ્વારા આશા કંડારા વિષે બતાવીશ જેને જીવનમાં ખુબ તકલીફો વેઠી તો પણ હિંમત હાર્યા વગળ મહેનત કરી અને સફળતા પ્રાપ્ત કરી આશા કંડારા આજે દેશની લાખો મહિલાઓ માટે સફળતાનું ઉત્તમ ઉદાહરણ બની છે એક સમયે આશા કંડારા જોધપુરના રસ્તા ઉપર કચરો વાળતા હતા પણ મહેનત અને આત્મવિશ્વાસ ઉપર આજે રાજસ્થાન સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરીને SDM બનીને આજે લોકોની સેવા કરે છે

દોસ્તો આશા કંડારા નું જીવન ખુબ મુશ્કેલી ઓથી ભરેલું હતું સાલ ૧૯૯૭ માં આશા કંડારાના લગ્ન થયા હતા ત્યાર પછી તેમને બે બાળકો થયા હતા થોડા વર્ષો પછી તેમના પતિ જોડે સંબંધમાં તિરાડ પડતા પોતાના પતિ સાથે છુટાછેડા થયા હતા પતિના જોડે છુટાછેડા થયા પછી પોતાના બે બાળકોની જવાબદારી આશા કંડારા પર આવી ગઈ હતી આશાએ પોતાના બાળકોની દેખભાર પણ રાખી અને સાથે સ્નાતકની ડિગ્રી પણ મેળવી આશા એ સ્નાતકની ડિગ્રી પછી રાજસ્થાન વહીવટી સેવામાં જોડાવાનો નિર્યણ કર્યો તે માટે તેમને ઓનલાઇન ના સાથે કોચિંગ ક્લાસ માં જોડ્યા ત્યાં તેમને ત્યાં મહેનત કરીને રાજસ્થાન સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરીને કલેકટર બન્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *