અમદાવાદમાં ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે પ્રસંગોમાં નવી સાડીઓ ના લઇ શકતી હોય, એના માટે અમદાવાદમાં લાઈબ્રેરી બનાવામાં આવી છે ત્યાં મહિલાઓને મફતમાં પહેરવા માટે સાડીઓ લઇ જાય છે.

Uncategorized

આપણે આપણા જીવનમાં ઘણા બધા અનુભવ કર્યા હશે પણ આવો અનુભવ ક્યારેય નઈ કર્યો હોય. આપણે ઘણી બધી લાઈબ્રેરી વિશે સાંભર્યું હશે પણ કદાચ આ એલ લાઈબ્રેરી વિશે નઈ જ સાંભર્યું હોય, તમે તમારા જીવનમાં પુસ્તકોની લાઈબ્રેરી વિશે તો સાંભર્યું હશે પણ અને જોઈ પણ હશે. આજે તમને એક લાઈબ્રેરી વિશે વાત કરવા જઈ રહ્યો છું એના વિશે ક્યારેય પણ નઈ સાંભર્યું હોય નામ તો ચાલો આજે તમને જણાવી દઈએ.

અમે જે લાઇબ્રેરીની વાત કરવાના હતા એ એક સાડીની લાઇબ્રેરીની વાત છે, જેમાં આપણે ચોપડી લઇ જઈએ છીએ તેને વંચાયા પછી તેને આપણે પરત મૂકી જતા હોઈ છીએ. એવી જ રીતે આ લાઈબ્રેરી સાડીની છે જેમાં બહેનો સાડીઓ લઇ જઈને અને પ્રસંગ પૂર્ણ કરીને અહીંયા પછી મુકાઈ જાય છે.

આ સાડીની લાઈબ્રેરી અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી છે. આ લાઈબ્રેરીમાં આવીને બહેનો સાડી લઇ જાય છે આમાં જેમાં એકપણ રૂપિયો ભરવાનો હોતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *