હિન્દૂ ધર્મમાં પ્રત્યેક વારને મહત્વ આપવામાં આવ્યું છે તેમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત હોય છે બુધવારના દિવસે ભગવાન ગણેશના મંદિરમાં ખુબ મોટી સઁખ્યામા ભક્તો જોવા મળતા હોય છે આ દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવામાં માટે તેમના ભક્તો તેમની પૂજા અર્ચના કરતા હોય છે
બુધવારનો દિવસ ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે શુભ દિવસ માનવામાં આવે છે ભગવાન ગણેશ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે ભગવાન ગણેશની વિધિ વિધાન અને યોગ્ય મંત્રો દ્વારા પૂજા કરવામાં આવે તો ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે
ભગવાન ગણેશને બુદ્ધિના દાનવીર માનવામાં આવે છે ભગવાન ગણેશને પ્રથમ દેવતા અને વિઘ્ન હરતા પણ કહેવામાં આવે છે દરેક શુભ કાર્યની શરૂયાત ભગવાન ગણેશની સ્થાપના કર્યા પછી કરવામાં આવે છે ભગવાન ગણેશ સકંટ દૂર કરતા દેવતા પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થાય છે દરેક શુભ કાર્યની શરૂયાત ભગવાન ગણેશને યાદ કરીને કરવામાં આવે છે તેમ પણ તમારા દિવસની શરૂયાત ભગવાન ગણેશના આ મંત્ર દ્વારા કરી શકો છો આ મંત્ર બોલવાથી તમારો આત્મવિશ્વાસ વધશે
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥
તમે તમારા દિવસની શરૂયાત આ મંત્ર બોલીને કરવી જોઈએ સવારમાં ઉઠો ત્યારે સૌ પ્રથમ આ મંત્ર બોલવાની ટેવ પાડવી જોઈએ સવારમાં ઉઠીને કોઈ પણ કર્યાની શરૂયાત પહેલા આ મંત્ર બોલવો જોઈએ ભગવાને યાદ કરવાથી દરેક કાર્ય ખુબ ઝડપી પૂર્ણ થાય છે
ॐ श्रीं गं सौभ्याय गणपतये वर वरद सर्वजनं मे वशमानय स्वाहा।
આ મંત્રનો પરણેલી સ્ત્રીઓ એ બોલવો જોઈએ તેમનું લગ્ન જીવન સુખમય પસાર થશે આ મંત્ર બુધવારના દિવસે બોલવાથી તેનું યોગ્ય ફળ પ્રાપ્ત થશે