તો મિત્રો જોવામાં આવેતો વાસ્તુશસ્ત્ર માં આપણા શરીર પર આવેલા નિશાન જેવાકે તલ હાથની રેખાઓ વગેરે વિષે ઘણું બધું કહેવામાં આવ્યું છે હિન્દૂ ધર્મ માં શુભ અશુભ વગેરે ને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે જ્યોતિષશસ્ત્ર માં દરેક પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે ભગવાને દરેક માણસ ની રચના રંગ રૂપ સ્વભાવ વિચાર કદ વગેરે રીતે અલગ અલગ રીતે કરી છે આપણા શરીર ઉપર આવેલા કેટલાક નિશાનો ઉપર થી વ્યક્તિના ભવિષ્યનો અંદાજ લગાવી શકાય છે વ્યક્તિના શરીર ઉપર આવેલા નિશાન ઘણી વસ્તુ ની સમજ આપે છે એમાંથી ઘણા નિશાન એવા હોય છે જેને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે તે સાથે થોડા નિશાન એવા હોય છે જેને દુર્ભાગ્યનું પ્રતીક પણ કહેવામાં આવે છે તો આજે અપને જાણીશું આપણા શરીર ના કેટલાક લકી નિશાનો વિષે જેનો પ્રભાવ જીવન પર પડે છે.
સૌપ્રથમ આપણે વાત કરીશું આપણા ચહેરા વિષે જેનો ચહેરો ગોળ હશે તે ખુબ નસીબદાર હોય છે તે લોકો જીવનમાં ખુબ પ્રગતિ કરે છે તેવા લોકોને પોતાનો જીવનસાથી જીવનમાં ખુબ ખુશ રાખવાનો પ્રયતનય કરે છે તે સાથે આવા ચહેરા વાળા વ્યક્તિ પોતાના ધન્ધામાં ખુબ પ્રગતિ મેળવે છે આ સિવાય શરીર પર બીજા કેટલાક નિશાન આવેલા છે જેવાકે નાક પર આવેલો તલ જેના કાન મોટા હોય માથા માં ટાલ હોય આવા વ્યક્તિ ખુબ ભાગ્યશાળી હોય છે.
પોતાના દાંત ચમકદાર અને બધા એક સરખા હોય તો કોને ના ગમે પણ દોસ્તો તમે ઘણા લોકોના દાંત જોયા હશે જેમના દાંત વચ્ચે થોડીક જગ્યા હોય છે તે જોવા તો સારાનથી લગતા પણ તેવા લોકો વાસ્તુશસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ખુબ ભાગ્યશાળી હોય છે તેવા લોકો નોકરી માં ખુબ ઝડપી પ્રમોશન મળેવે છે તેમજ એવા લોકો ખુબ હોશિયાર હોય છે તે કોઈ દિવસ છેતરપિંડીનો ભોગ બનતા નથી.
મોટા દાંત આપણે ગમે નહિ પણ જેના પણ દાંત મોટા અને થોડા બહારની બાજુ વળેલા હોય તેવા લોકો નસીબવાળા હોય છે આવા લોકો ખુબ ચતુર હોય છે તે સ્વભાવે ખુબ પ્રેમાળ હોય છે તે બીજાના કામમાં પણ મદદ કરતા હોય છે તેમજ તે વધારે બોલતા હોય છે.