જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાન ઉપર પોતાનો કબ્જો મેળવી લીધો છે ત્યારથી દુનિયાના બધા દેશો માટે ખુબ મોટી પરેશાની ઉભી થઇ છે.તાલિબાન ઉપર કોઈપણ જાતનો વિશ્વાસ કરવા દુનિયાનો કોઈ દેશ આજે તૈયાર નથી.તાલિબાને ભુતકારમાં જયારે અફઘાન ઉપર પોતાનો કબ્જો જમાવ્યો હતો ત્યારે અફઘાન મહિલાઓ ખુબ હેરાન થઇ હતી.
તે સાથે તેની આજુ બાજુ ના દેશો પણ ખુબ હેરાન થયા હતા.તાલીબાના શાશને ઉખાડી ફેંકવામાં અમેરિકા સફળ સાબિત થયું હતું પણ જયારે અમેરિકાએ પોતાના સૈનિકોને પોતાના વતન પાછા બોલવાની જાહેરાત કરી ત્યારે તાલોબાન ફરીથી સકિર્ય થયું અને જેવા અમેરિકાના સૈનિકો પાછા જતા રહ્યા તેના થોડા જ સમયમાં તાલિબાને અફઘાન ઉપર પાછો કબ્જો મેળવી લીધો
તાલિબાને જ્યારથી અફઘાનિસ્તાની રાજધાની કાબુલ ઉપર પોતાનો કબ્જો મેળવો છે.ત્યારથી દુનિયાના બધા દેશોની નજર તાલીબાના નેતા ઉપર છે.ત્યારે ભારતે પણ પોતાની ગતિ વિધિ ચાલુ કરી દીધી છે.ભારત પણ અફઘાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને પાછા લાવવામાં સફર સાબિત થયું છે.પણ અફઘાન માંથી આવતી પોતાની ગેસપાઇપ લઈને કેવી રીતે બચાવશે
ભારતના પૂર્વ ઉપરાષ્ટ્ર્પતિ હામીદ અંસારી પાકિસ્તાના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફ,તુર્કમેનિસ્તાન અને અફઘાન નેતાઓ સાથે મળીને સાલ ૨૦૧૫માં તુર્કમેનિસ્તાના શહેર મૅરીમાં કરોડના ખર્ચે TAPI ગેસ પાઇપ લાઈનની શરૂઆત કરવાની ઘોષણા કરવામાં આવી હતી.તેને શરૂ કરવાનો વિચાર સાલ 1990 માં આવ્યો હતો.પાકિસ્તાન,તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાન સાલ ૨૦૦૨માં TAPI ગેસ પાઇપ લઈને લઈને ઈસ્લામાબાદઃ બેઠકમાં ત્રણ દેશો વચ્ચે સમજૂતી કરાર થયો હતો
પાકિસ્તાન,તુર્કમેનિસ્તાન અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે કરોડોના ખર્ચનું અનુમાન લગાવામાં આવ્યું હતું આ યોજના ભારત માટે ખુબ ફાયદાકારક હતી. હવે અફઘાનિસ્તાન ઉપર તાલિબાન કબ્જાથી આ TAPI યોજના ઉપર ખુબ મોટું સંકટ ઉભું થયું છે.સાલ ૨૦૧૫ ચાર દેશના નેતાઓ એક સાથે યોજના ચાલુ કરી હતી.TAPI પાઇપ લાઇના દસ્તાવેજને એક કેપ્સુલમાં મૂકીને જમીની અંદર દાટવામાં આવ્યા હતા.તેની ક્ષમતા નવ કરોડ ઘન મીટર ગેસ દરોજ્જ તેમાંથી આવશે આ યોજના ૩૦ વર્ષ સુધી ચાલવાની ઉમ્મીદ હતી
TAPI પાઇપ લાઈન તુર્કમેનિસ્તાના ગલકેનાશ શહેરથી શરૂથઈ અફઘાનિસ્તાન કંધાર શહેર માંથી પસાર થઇ પાકિસ્તાનના મુલતાન શહેરમાં થઇ ભારત આવશે હવે આ યોજના પર હાલ તાલિબાન પોતાનો કેવો નિર્ણય કરે છે.