ઘરમાં સાંજે દીપ પ્રગટાવતી વખતે આ મંત્ર બોલવાથી રાતોરાત તમારી કિસ્મત બદલાઈ જશે

Uncategorized

હિન્દુ ધર્મમાં દરેક ઘરની અંદર એક નાનું મંદિર આવેલું હોય છે તે મંદિરમાં અલગ અલગ દેવી-દેવતા બિરાજમાન હોય છે આ દેવી-દેવતાને પ્રસન્ન કરવા માટે સવાર-સાંજ બે વખત દીપ પ્રગટાવીને તેમની પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે દીપ પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવતી હોય છે દીપ પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવતી હોય છે તેમજ દીવો ઘરની પ્રગતિ અને ઉન્નતી દર્શાવતો હોય છે હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત દિપ પ્રગટાવીને કરવામાં આવે છે આજે હું તમને દીપ પ્રગટાવી આ વખતે બોલવામાં આવતા મંત્ર વિશે જણાવીશ આ મંત્ર બોલવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે

શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા
શત્રુ બુદ્ધિ વિનાશાય દીપકાય નમોસ્તુતે
દિપો જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિજનાર્દન
દીપો હરતુ મેં પાપા સંધ્યા દીપ નમોસ્તુતે

આ મંત્રનો અર્થ એવો થાય છે કે આપણે આપણા ઘરમાં જે દિપક પ્રગટાવ્યો છે તેનાથી આપણા ઘરમાં થતા દરેક કાર્યમાં પ્રગતિ થાય અને ઘરમાં આવેલા તમામ રોગોનો નાશ થાય આપણી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય બિનજરૂરી ખર્ચ ઘટી જે આપણા દુશ્મન હોય તેને સદબુદ્ધિ પ્રાપ્ત થાય આ દિપક આપણે કરેલા તમામ પાપનો નાશ કરે છે

આપના જ્યોતિષશાસ્ત્રમાં દરેક દેવી દેવતાના અલગ અલગ પ્રકારના દિપ પ્રગટાવવાની સલાહ આપવામાં આવે છે દીવામાં કયું તેલ વાપરવું તેને કઈ જગ્યાએ મૂકવા તે બધા વિશે ખૂબ વિસ્તારથી જ્યોતિષશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે

ઘરની અંદર સાંજના સમયે તમે આવો ત્યારે આ મંત્ર બોલવો ખૂબ જરૂરી છે આ મંત્ર બોલવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે તેમજ તમારી મનોકામના ખૂબ જ ઝડપી પૂર્ણ થશે દીપક પ્રગટાવતી વખતે આ મંત્ર બોલવાથી ઘરની અંદર સુખ-સમૃદ્ધિ વધે છે જ્યારે પણ તમે દીપ પ્રગટાવો ત્યારે આ મંત્ર બોલવાનું ભૂલતા નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *