ઘરમાં વાવેલી તુલસી મુશ્કેલી આવવાના પહેલા આપે છે આ સંકેત

TIPS

હિન્દૂ ઘરમાં મોટા ભાગના લોકોના ઘરે તુલસી હોય છે હિન્દૂ ધર્મ તુલસીનું મહત્વ ખુબ વધારે રહેલું છે તેમજ તુલસીના ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે આપણા આયુર્વેદમાં તુલસીને એક ઔષધિ માનવામાં આવે છે તુલસીને માતા ના સ્વરૂપે પૂજવામાં આવે છે ઘરમાં વાવેલી તુલસીને માતા લક્ષ્મીનું રૂપ પણ માનવામાં આવે છે ઘરમાં તુલસી લગાવાના ઘણા ફાયદા છે તુલસી ઘણી બીમારી સામે લડવામાં મદદ કરે છે તુલસી ખુબ મહત્વ પૂર્ણ છોડ છે એવું કહેવામાં આવે છે જે ઘરમાં તુલસી હોય તે ઘરમાં બીમારી આવતી નથી

એવું કહેવામાં આવે છે ઘરમાં બનતી અશુભ ઘટના પહેલા તુલસી સંકેત આપે છે વાસ્તુશાસ્ત્ર એ પણ માની લીધું છે કે તુલસી શુભ અશુભ કામના સંકેત આપે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી ઘર ઉપર આવતી મુશ્કેલીના સંકેત આપે છે તેથી ઘરમાં તુલસી અવશ્ય લગાવવી જોઈએ

હિન્દૂ ધર્મ સૌથી પવિત્ર છોડ તુલસીને માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્યમાં તુલસી માતાને પૂજવામાં આવે છે તુલસીને રોજ સવારે ઉઠીને પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તુલસી તમારા ભવિષ્યમાં આવતી બધી મુશ્કેલી ઓરખી જાય છે આજે હું તમને તુલસી માતા આપતા સંકેત વિષે બતાવીશ

ઘરમાં વાવેલી તુલસીનો છોડ એકા એક સુકાઈ જાય તો સમજી લેવું કે તમારા ઘરમાં કોઈ મોટી મુસીબત અવાવની છે અને ભગવાન વિષ્ણુ તમારા ઘર થી ખુબ નારાજ છે ભગવાન વિષ્ણુ ની કૃપા તમારા ઘર ઉપર પડતી નથી તમારા ઘરમાં નકારત્મક ઉર્જાનો વાસ વધી રહ્યો છો તે માટે તમારે તુલસીનો નવો છોડ લગાવી તેની રોજ સવારે પૂજા કરવી

જો તમારા ઘરમાં પિતૃ દોષ નડતો હોય તો પણ તુલસીનો છોડ સુકાઈ જાય છે પિતૃ દોષના ના લીધે નવો લગાવેલો તુલસીનો છોડ પણ સુકાઈ જાય છે આવા સમયે તમારે પિતૃ દોષનું નિરાકરણ લાવવું જોઈએ

તમારા ઘરમાં લગાવેલી તુલસી અચાનક લીલીછમ થઇ જાય તો સમજી લેવું કે તમને ખુબ મોટો ધન લાભ થવાની શક્યતા રહેલી છે તમારા ઘરમાં ખુબ ટૂંકા સમયમાં સુખ સમૃદ્ધિ આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *