શ્રી કૃષ્ણની આ વાતો સાંભળીને તમારા જીવનમાં પણ ઘણો બધો બદલાવ આવી શકે છે, જાણો

TIPS

તમે લોકો જાણતા જ હશો કે હિન્દૂ ધર્મમાં શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.પરંતુ મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો હતો એવું માનવામાં આવે છે.
એટલેજ કહેવાય છે કે શ્રી કૃષ્ણએ અર્જુનને તેમજ માનવ જાતને ઘણી બધી વાતોનું જ્ઞાન આપ્યું હતું.જો આ કળયુગમાં જે વ્યક્તિ ગીતાને પોતાના જીવનમાં ઉતારે તો તેને આ જન્મમાં કોઈ દિવસ કોઈ મુશ્કેલીનો સામનો નહિ કરવો પડે,અને દુઃખોનો પણ સામનો નહિ કરવો પડે.


ભગવાન શ્રી કૃષ્ણએ આવનારા સંકટ વિષે ગણી બધી વાતો કરી છે.અને જે લોકોને પોતાની તકલીફોનો સામનો કરવો પડે છે તેવા લોકોને તેમની તકલિફોનો હલ પણ તેમની સાથે જ હોય છે એવું શ્રી કૃષ્ણ કહે છે.પરંતુ તમે જાતે પોતાનો ભૂતકાળ યાદ કરીએ તારે પોતાની તકલીફોની ખબર પડી જાય છે.હકીકતમાં એવુજ હોય છે કે સૃષ્ટિએ હકીકતનું કારણ ગણવામાં આવે છે. જયારે ભુતકાળની ખબર પડે છે ત્યારે તે વ્યક્તિ પોતે જીવનમાં ગણો પસ્તાવો વ્યક્ત કરે છે.


જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે તમારા જીવનની એક તકનો ઉપાય માનવામાં આવે છે.શ્રી કૃષ્ણ એવું કહે છે કે તમારા જીવનમાં બદલાવ લાવવા માટે આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
અને પોતાની આત્માને મજબૂત બનાવવા તેમજ સક્ષમ બનાવવા માટે આવી આવી તકલીફોનો સામનો કરવો પડે છે.આ બધી તકલીફો એવા વ્યક્તિને કરવી પડે છે કે જે જીવનમાં કોઈ દિવસ આવી તકલીફો માંથી ના નિકર્યો હોય તેવા લોકોએ આવી તકલીફોનો સામનો કરવો પડે છે. આ બધી વાતો જો જીવનમાં ઉતારશો તો જીવનમાં કોઈ દિવસ પછતાવાનો દીવાન નહિ આવે અને જીવનમાં ખુબજ આગળ હશો એવું શ્રી કૃષ્ણનું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *