સોનાની અંગૂઠી આ ચાર રાશિવાળા માટે ખૂબ ફાયદાકારક રહે છે.

Astrology

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ધાતુનું એક અલગ વિશિષ્ટ મહત્વ રહેલું છે દરેક વ્યક્તિ ઉપર તેનું અલગ અલગ પ્રભાવ પડતો હોય છે આ બધી ધાતુઓમાં સોનાનું એક વિશિષ્ટ મહત્ત્વ રહેલું છે જ્યોતિષશાસ્ત્રમાં સોનુ પહેરવાના ઘણા બધા લાભ બતાવવામાં આવ્યા છે જ્યોતિષશાસ્ત્ર મુજબ તર્જની આંગળી ઉપર સોનાની અંગુઠી પહેરવાથી એકાગ્રતા વધે છે

સિંહ:-જ્યોતિષશાસ્ત્ર મુજબ આ રાશિવાળા લોકો માટે સોનાની અંગૂઠી ખૂબ ફાયદાકારક રહે છે સોનાની અંગૂઠી આ રાશિના જાતકોની કિસ્મત રાતોરાત બદલી નાખે છે

કન્યા:- આ રાશિના જાતકો ખૂબ ઊંચી lifestyle સાથે જીવન જીવવાનું પસંદ કરે છે તેમની આ ઇચ્છા પૂરી કરવા માટે સોનું ખૂબ ફાયદાકારક રહે છે આ રાશિના જાતકો સોનાની અંગૂઠી સોનાનો દોરો અને સોનાનુ કડુ પણ પહેરી શકે છે આ રાશિના જાતકોને સોનાની અંગૂઠી ધારણ કરવાની સલાહ આપવામાં આવી છે

તુલા:- જ્યોતિષશાસ્ત્ર મુજબ આ રાશિના જાતકોની કિસ્મત ચમકાવવા માટે સોનું ખૂબ ફાયદાકારક રહે છે આ રાશિના જાતકોને સોનાની અંગૂઠી ધારણ કરવાનું કહેવામાં આવે છે આ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર હોય છે અને સોનું શુક્ર માટે શુભ ગણવામાં આવે છે

ધનુ:-ધનુ રાશિના જાતકોને સોનું પહેરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આનાથી દરેક સમસ્યાઓ પણ દૂર થાય છે આ રાશિના જાતકોએ પગની આંગળીમાં સોનાની અંગૂઠી ધારણ કરવી જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *