જો કોઈ વ્યક્તિ તે લક્ષણો દેખાય તો સમજી લેવાનું કે તેના પર સ્વયમ ભગવાનની કૃપા છે. તે વ્યક્તિનું કોઈ ક્યારેય પણ ખરાબ નથી કરી શકતું. ભગવાન કોઈને પણ ભેદભાવ નથી રાખતા. તેમને ખુશ કરવા માટે કોઈ પણ પ્રકારના રત્ન, હીરામોતી કે પૂજાપાઠ કરવાની જરૂર નથી. તેમને તો ના કોઈ પંચરત્ન જરૂર છે માત્ર પાણીના ટીપાથી પણ પ્રસન્ન કરી શકાય છે.
જો કોઈ વ્યક્તિ પર આવા લક્ષણો દેખાય તો સમજી લેવાનું કે સ્વયમ ભગવાનની કૃપા તેમના પર છે. જે વ્યક્તિ પર મહાદેવની કૃપા હોય તે વ્યક્તિ હંમેશા સાધારણ સાદગી વારુ જીવન જીવવાનું પસંદ કરે છે. તેવી વ્યક્તિ ક્યારેય કોઈ પણ રીતનો દેખાવો નથી કરતો. તે વ્યક્તિ કોઈ દિવસ બીજા વ્યક્તિને નીચો દેખાડવાનો પ્રયત્ન નથી કરતો. તેવા લોકો કોઈની સાથે ખરાબ શબ્દોમાં વાત નથી કરતો. તેવા લોકોને કોઈનું અપમાન કરવું પણ પસન્દ બિલકુલ પસંદ નથી.
તેમને પશુઓ પ્રત્યે ખુબ જ પ્રેમ હોય છે. જે વ્યક્તિ પૈસા, સુખ સંપત્તિ, એસોઆરામ બધું મળી જાય પછી પણ અહનકાર નથી કરતો અને બધાની સાથે વિનમ્રતાથી વર્તે છે. આવા વ્યક્તિ પર ભગવાનની કૃપા હંમેશા બનેલી જ હોય છે. જેમ કે નદી પોતાનું પાણી ક્યારેય નથી પીતી વૃક્ષઓ પોતાના ફળ ક્યારેય પણ નથી ખાતા તેવી જ રીતે મહાદેવની કૃપા પાત્ર વ્યક્તિ પોતાનું જીવન પરોપકારમાં વ્યતીત કરે છે.
આવો વ્યક્તિ બીજાની સહાયતા માટે તત્પર રહે છે. જે વ્યક્તિ બળવાન હોય ને તે કમજોર વ્યક્તિ પર અત્યાચાર ના કરતો હોય અને પિતાના બળ પર ગમન્ડ ન કરતો હોય તે વ્યક્તિ ભગવાનનો પ્રિય હોય છે. જે વ્યક્તિ ગરીબ હોય પણ તે દાણી હોય હમેશા તે બીજાની મદદ કરવા તત્પર રહેતો હોય તેવા લોકો જોડે હંમેશા ભગવાનની કૃપા વરસતી રહે છે.
જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે તેવા સમયે ગભરાતા નથી અને અડીખમ રહીને મુશ્કેલીઓનો સામનો કરે છે. તેવા લોકો જોડે હંમેશા ભગવાનની કૃપા રહેતી હોય છે.