ભારતમાં મંદિરનું મહત્વ પ્રાચીન કાળથી ચાલતો આવે છે ભારતના મંદિરો ખૂબ જ જૂના અને ઐતિહાસિક મંદિરો છે મંદિરમાં અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ બિરાજમાન છે મંદિરમાં બિરાજમાન દેવી-દેવતાની રોજ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે આવેલા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે આજે હું તમને એક એવા શિવ મંદિર વિશે જણાવી જેના દ્વારા વર્ષમાં એક જ વાર ખુલે છે
ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે આ મંદિરના દ્વાર કાર્તિકે પૂર્ણિમા ના દિવસ ખોલવામાં આવે છે તે દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે
ભગવાન શિવના બે દીકરા હતા ગણેશ અને કાર્તિકેય આ બંને વચ્ચે પૃથ્વીની ભ્રમણ કરવાની શરત લાગી હતી ભગવાન કાર્તિકેય પોતાના વાહન મોર ઉપર પૃથ્વીની ભ્રમણ કર્યું હતું પરંતુ ભગવાન ગણેશ પૃથ્વીની ભ્રમણ કરવાની જગ્યાએ પોતાના માતા-પિતાની પ્રદક્ષિણા કરીને ભ્રમણ પૂર્ણ કર્યું હતું ત્યારે તમામ દેવી-દેવતાઓ ભગવાન ગણેશના વખાણ કર્યા હતા
આ જોઈને ભગવાન શિવ ગણેશ ઉપર ખૂબ પ્રસન્ન થયા હતા ત્યારે તેમને ગણેશના બે પત્નીઓ સાથે લગ્ન કરાવ્યા હતા આ જોઈને કાર્તિકેય ખૂબ ક્રોધિત થઈને પોતાની એક શ્રાપ આપ્યો હતો કે જે મારું મુખ જોશે તે વિધવા થઇ જશે ત્યારે બધા દેવી-દેવતાઓ તેમને સમજાવીને શાંત પાડ્યા હતા અને કહ્યું હતું કે મારા મુખની વર્ષની શરૂઆતમાં પ્રથમ પૂર્ણિમાના દિવસે જે પણ મહિલા દર્શન કરશે તે સૌભાગ્યવતી બનશે તે દિવસથી ભગવાન કાર્તિકેયનું મંદિર વર્ષમાં એક વખત ખોલવામાં આવે છે
પાટણ માં આવેલા છત્રપતેશ્વર મંદિર માં સમગ્ર શિવ પરિવાર એકસાથે બિરાજમાન છે આ મંદિરના દ્વાર સૂર્યોદય પહેલા ખોલવામાં આવે છે અને સૂર્યાસ્ત પહેલા બંધ કરી દેવામાં આવે છે