ભારત કે એક આધ્યાત્મિક દેશ છે ભારતમાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ હોય તેમ માનવામાં આવે છે આ બધા દેવી દેવતાને આજે પણ ભારતમાં આવેલા મંદિરમાં પૂજવામાં આવે છે ભારતમાં લાખોની સંખ્યામાં દેવી દેવતાના મંદિર આવેલા છે આ બધા મંદિર પોતાની એક અલગ ઓરખાણ ધરાવે છે મંદિર માં અવાર નવાર ચમત્કાર જોવા મળે છે આ બધા મંદિર ખુબ પ્રાચીન તેમજ ઐતિહાસિક છે ભારત માં આવેલા મંદિર મોટા રહસ્યોથી ઘેરાયેલા છે આ રહસ્યોનો ઉકેલ મેળવ્યા માટે ઘણા બધા લોકો પ્રયત્નો કર્યા પણ નિષફર રહ્યા છે મંદિર દર વર્ષે લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે આજે હું તમને ખોડિયાર માં મંદિરમાં થયેલા ચમત્કાર વિષે જણાવીશ
મહીસાગર જિલ્લાના લુણાવાડાના પાલ્લા ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં મુકેલી દાન પેટી ચોરી થવાની ઘટના સામે આવી હતી દાન પેટી ચોરી થયાના થોડા સમય પછી મંદિરમાં મગર ઘૂસી આવ્યો હતો આ ચમત્કારી ઘટના જોઈને બધા લોકો ચોંકી ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે આતો ખોડિયાર માં નો ચમત્કાર છે ખોડિયા માં ના મંદિર મગર ઘુસી આવ્યો છે તે વાત આજુ બાજુના સમગ્ર પંથકમાં ફેલાઈ જતા ખુબ મોટી સંખ્યામાં લોકો ખોડિયાર માં દર્શન કરવા માટે આવ્યા હતા
ત્યાંના સ્થાનિક લોકોનું એવું માનવું છે કે મંદિરમાં ચોરી થતા ખોડિયાર માં સ્વયં મગર ના સ્વરૂપમાં પ્રગટ થયા મંદિરમાં આવેલા મગરનું કંકુ અને ફૂલોનો હાર ચડાવીને સ્વાગત કરીને દર્શન કર્યા હતા આજુ બાજુના લોકો મંદિરમાં આવેલા મગર જોવા માટે આવી પહોંચ્યા હતા સોશિયલ મીડિયામાં આ સમગ્ર બનાવ ખુબ વાઇરલ થયૉ હતો
મીડિયા રિપોર્ટ અનુસાર ખોડિયાર માં ના મંદિર કેટલાક આજના ઈસમો દ્વારા મંદિરમાં મુકવામાં આવેલી દાન પેટી ચોરી ગયા હતા આ સમગ્ર બનાવ ના થોડા કલાક પછી મંદિરમાં મગર ઘૂસી આવ્યો હતો મંદિરમાં મગર જોઈ બધા લોકો નું માનવું છે કે મંદિર ની રક્ષા કરવા માટે ખોડિયારમાં મગરના સ્વરૂપે આવ્યા છે