મોટાભાગની મહિલાઓ આ એક વસ્તુ ને ફ્રીજ માં મૂકી દે છે એ મોટામાં મોટી ભુલ કરતી હોય છે. કારણ કે આપણે રોગોથી મુકત રહેવાનુ છે. ઘણી મહિલાઓને ટેવો હોય છે કે વધેલા લોટ ને ફ્રીઝમાં મુકવાની. ફ્રીજમાંથી લોટ લઈને રસોઈ કરવી એ આપણા શરીરને ખૂબ જ નુકસાન કરતી હોય છે.
હંમેશા તાજા લોટની જ રસોઈ કરવી જોઈએ. ફ્રિજ માં મુકેલા લોટમાં રાસાયણિક બદલાવ થતો હોય છે. આ બદલાવ શરીર માટે ખૂબ જ નુકસાન કરતો હોય છે. ફ્રિજમાં મુકતા પહેલા લોટ નો કલર અને ફ્રિજમાં મૂક્યા પછી લોટનો કલર જે બદલાઈ જાય છે તેને જ રાસાયણિક બદલાવ કહેવાય છે.
ફ્રીજ માં મૂકેલો લોટ આપણા સ્વાસ્થ માટે સારું નથી. જો તમે ફ્રીજમાં લોટ મુકવાનો બંધ કરી દેશો તો મોટાભાગના રોગો થશે નહીં. આપણને અમુક રોગો તો થતા જ હોય છે. જેમકે કફ, વાયુ, આપણને એવું થાય છે કે કઈ પણ ખાધું નથી તો પણ રોગ થાય છે. પરંતુ આપણી આવી નાની નાની ભૂલો ના કારણે રોગો થતા હોય છે.
આવી ભુલો ના કારણે રોગ મટતા નથી. જેથી મહિલાઓને ફ્રિજમાં લોટો મૂકવો ન જોઈએ. રાંધેલો ખોરાક પણ ફ્રિજમાં મૂકવું ન જોઈએ હંમેશા ગરમ જ ખોરાક ખાવો જોઈએ. જેથી આપનું સ્વાસ્થ્ય સારુ રહે. ગરમ ખોરાક ખાવાથી પાચન શક્તિ સારી રહે છે. જેથી ખોરાક ઝડપથી પાચન થઈ જાય છે.
જો ખોરાક સારી રીતે પાચન થાય તો વિટામિન, પોષક તત્વો સારી રીતે મળે રહેતા હોય છે. જેથી આપણી પાચન શક્તિ મજબૂત રહેતી હોય છે. મધને ફ્રિજમાં મૂકવું જોઈએ નહી. કારણકે ફ્રીજમાં મૂકવાથી મધ મૃત્યુ પામે છે. મધ એ કુદરતી વસ્તુ છે જેથી તેને હંમેશા કુદરતી વાતાવરણમાં જ મૂકવું જોઈએ.