ગુરુવારના દિવસે સ્નાન કરતા સમય બોલી નાખો આ એક મંત્ર… ઘરમાં પૈસાનો વરસાદ થશે

Astrology

ધાર્મિક માન્યતા અનુસાર ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર પણ કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થવાથી તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે

ખૂબ મહેનત કરતા હોય પણ તે મહેનતનું યોગ્ય ફળ મળતું ન હોય તો ગુરુવારના દિવસે આ આસન ઉપાય કરવાથી તમારી કિસ્મત રાતોરાત બદલાઈ જશે ગુરૂવાર ને બૃહસ્પતિ વાર પણ કહેવામાં આવે છે જે એક મહત્વપૂર્ણ ગ્રહ છે બૃહસ્પતિને દેવતાઓના ગુરૂ પણ કહેવામાં આવે છે આપણા પ્રાચીન ગ્રંથોમાં બૃહસ્પતિની પૂજા અર્ચના કરવાના ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે તેમની પૂજા કરવાથી કુંડળીમાં બૃહસ્પતિ મજબૂત થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે

ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે ગુરૂવારને શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાન દ્વારા પૂજા કરવામાં આવે તો મનુષ્યનું જીવન સુખ-સમૃદ્ધિથી ભરાઈ જાય છે ગુરુવારના દિવસે લક્ષ્મી નારાયણ બંનેને એક સાથે પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે

ગુરુવારના દિવસે કેસર ચંદન અને હળદરનું દાન કરવું શુભ માનવામાં આવે છે આ બધી વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે જો તમે આ બધી વસ્તુઓનું દાન નથી કરી શકતા તો આ વસ્તુઓનું તિલક કરવાથી પણ ધનલાભ મળે છે

ગુરૂવારના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવાના સમયે ૐ બૃહસ્પતિ નમઃ આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ

ગુરુવારના દિવસે સ્નાન કરતા સમયે ૐ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર 108 વખત બોલવો જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *