અરબસાગરના ટાપુ પર વચ્ચે મુસલમાનોનું એક પવિત્ર સ્થળ આવેલું છે. આ દરગાહ ખુબજ વિશાળ જગ્યામાં વિસ્તરાયેલી આ અદભુત અને ચમત્કારિક દરગાહ છે. દુનિયાની આ એક એવું સ્થળ છે જ્યાં બધા ધર્મના લોકો પોતાની મરજી અને ભાઈ ચાર થી દોરા બધી મન્નત માંગવા આવે છે. આ પવિત્ર જગ્યાને લોકો હાજી અલીની દરગાહ ના નથી ઓરખે છે. જયારે ૧૫ મી સદીની સરુવાત થઇ ત્યારે ૧૪૩૧ માં અરબસાગરના એક નાના ટાપુ પર હાજી અલીની દરગાહ ને બનાવામાં આવી હતી. આ એક એવી દરગાહ છે કે દરેક સમયે સારા રહસ્યો થી બાંધેલી રહે છે.
એક વાત તો આખી દુનિયાને ખબરજ હશે કે દરિયામાં આવતી લહેરો કેટલી ખતરનાક હોય છે. મોટામાં મોટી બિલ્ડીંગ કે મોટા ઘર હોય તો પણ તે પાડી નાખતી હોય છે. પરંતુ તમને જાણીને પરેશાની થશે કે કેટલા વર્ષો થી દરિયામાં બનાવેલી આ દરગાહ એવીને એવી જ છે. અને દરિયામાં મોટામાં મોટી લહેર પણ આ દરગાહની અંદર ગઈ નથી.આ દરગાહની અંદર જવા માટે દરિયા કિનારા થી દરગાહ સુધી એક પુલ બનાવામાં આવ્યો છે. આ પુલ પણ કોઈક વાર લહેરો થી પુરાઈ જતો હોય છે. તો પણ દરગાહની અંદર પાણી નું એક ટીપું પર જતું નથી. આમતો વૈજ્ઞયાનિકો કો પાસેતો દરેક વાતનો જવાબ હોય છે પણ આ ચમત્કારનો જવાબ એ લોકો પાસે પણ નથી.
હાજી અલી મક્કા ની યાત્રા વખતે તેની પુરી સંપત્તિ ગરીબોને આપી દીધી હતી પરંતુ મક્કાની મુસાફરી વખતે જ તેમનું મૃત્યુ થઇ જાય છે એમની એવી ઈચ્છા હતું કે એમના મૃત્યુ પછી એમના શરીરને એક તાબૂત માં બંધ કરી તરતું કરી દેવું. પરંતુ પરેશાનીની વાત એ છે કે એમનું તાબૂત દરિયામાં ડૂબ્યા વગર દરિયામાં તરતું તરતું મુંબઈ આવી ગયું અને આ તાબૂત માં એક ટીપું પાણી પણ ગયું ન હતું. આ ચમત્કારિક ઘટના ને કારણે હાજી અલીની યાદમાં મુંબઈમાં હાજી અલીની દરગાહ બનાવામાં આવી હતી.
દરગાહ ના મેન હોલમાં સંગેમરમર ના થાંભલા બનાવેલા છે. જેમાં રંગબેરંગી કલાકારી કરવામાં આવી છે. આ દરગાહ માં લોકો દૂર દૂરથી તેમની મન્નત પુરી કરવા માટે આવે છે. અને બધા ધર્મ ના લોકો ત્યાં જાય છે. દુનિયાના કોઈ પણ મુસલમાન એવું ન હોય કે જે હાજી અલી શાહ નું નામ ન જાણતું હોય. પુરી દુનિયામાં હાજી અલી શાહને સમુન્દરના બાદશાહ તરીકે ઓરખે છે. મુંબઈમાં ગતેટલો વરસાદ પડે પણ હાજી અલીની દરગાહ માં એક ટીપું પાણી પણ અંદર જતું નથી. વસાદના વાતાવરણ માં દરિયાનું પાણી એટલી લહેરો મારે છે કે પાણી મજાર ની પાસે આવે છે અને મજારના દરવાજા થી પાણી પાછું જતું રહે છે. હિન્દૂ હોય કે મુસલમાન, શીખ, હોય કે ઈસાઈ દરેક ધર્મમાં આવા પવિત્ર સ્થળ હોય જ છે.