પોતાના ભક્તની જાન બચાવા હનુમાનદાદા ખુદ પ્રઘટ થયા એના પછી જે થયું એ જાણી લોકો ચોકી ઉઠ્યા

Uncategorized

આજના યુગના લોકોને ભગવાન ઉપર શ્રદ્ધા દિવસે દિવસે ઓછી થતી જાય છે.આજે પણ એવા લોકો છે જેમને પોતાના ભગવાન ઉપર ખુબ ભરોસો છે.તે કોઈપણ પરિસ્થિતમાં ફસાયો હોય પહેલા પોતાના ભગવાને યાદ કરે છે.જો તમે સાચા દિલથી ભગવાને પૂજો તો ભગવાન તમારી મદદ કરશે.આજે હું આવીજ એક ઘટના વિષે વાત કરવા જઈ રહ્યો છું જેમના ઉપર તમને વિશ્વાસ નહીં થાય પણ આ એક સાચી ઘટના છે.

દોસ્તો આ ઘટના ઉતરપ્રેદેશની છે.ત્યાં એક નાનકડા ગામા એક વિશાલ નામનો છોકરો રહેતો હતો.વિશાલ ને બાળપણથી હનુમાન દાદા પ્રત્યે ખુબ શ્રદ્ધા હતી.તે દરેક મંગરવાર અને શનિવાર ના દિવસે તે હનુમાન મંદિરે જઈને ભૂખ્યા લોકોને જમાડતો અને વાંદરાને કેળા ખવડાવતો હતો.આ બધું જોઈને હનુમાનદાદાના આશીર્વાદ તેને મળતા રહેતા હતા. વિશાલની એક કંપનીમાં નોકરી લાગી જાય છે.ત્યાં તે હનુમાનદાદની કૃપાથી ખુબ પ્રગતિ કરે છે.

એક દિવસ વિશાલ નોકરી પર હોય છે અને ઘરે જવાના સમય પર વરસાદ ચાલુ થઇ જાય છે.ચાલુ વરસાદમાં વિશાલ પોતાનું બાઈક લઈને ગરે જવા નિકરી પડે છે.વરસાદ વધારે હોવાથી વિશાલને કઈ પણ દેખાતું નથી.વિશાલની બાઈકની સામે અચાનક એક ટ્રક આવી જાય છે.બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થવા નો હતો અને ટ્રક એકા એક ઉભો થઇ જાય છે.ટ્રક ડાઇવરના કહેવા પ્રમાણે મારા ટ્રક ની સામે હનુમાન જેવી પ્રતિમા દેખાય છે.અને ટ્રક એકા એક ઉભો થઇ જાય છે.

તો દોસ્તો આપણે ઘણી વખત બસ માં મુસાફરી નો અનુભવ કર્યો હશે જેમાં ડાઇવર જયારે બસની બ્રેક મારે ત્યારે એકદમ મારતો નથી તે ધીમે ધીમે બ્રેક મારે છે.તે ડાઇવરના કહેવા પ્રમાણે હું ટ્રક ની બ્રેક મારી નહતી તો પણ મારો ટ્રક ઉભો થઇ ગયો.વીશાલ બાઈક લઈને આગર નિકરે છે ત્યારે ડાઇવર વીશાલ ના બાઈકની પાછળ હનુમાન બેસેલા જોવે છે.આ જોઈને ટ્રક ડાઇવર સ્તબ્ધ થઇ જાય છે.તે વીશાલ ને ઉભો રાખવા માટે બૂમ પાડે છે.વીશાલ ઉભો રહે છે ટ્રક ડાઇવર બનેલી ઘટના વિષે વીશાલ ને જણાવે છે.વીશાલ બાઈકની પાછળ જોવે છે તો કંઈપણ હતું નહીં.હનુમાન દાદા પોતાના ભક્તનો જીવ બચાવીને ચાલ્યા જાય છે.આજે પણ વિશાલને હનુમાન પ્રત્યે ખુબ આસ્થા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *