હનુમાનજીના ભક્તો શનિવારે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંદિરમાં જઈને તેમને પ્રાર્થના કરે છે. તમે આ ઉપાયો કરશી તો તમારા જીબની ની બધી જ મુશ્કેલીઓ દૂર થઇ જશે.
દર શનિવારે હનુમાનજીને નારિયળ અને ચમેલીનું તેલ રોણ કરો. શનિવારે, નારિયેળ લો અને હનુમાન મંદિરમાં જાઓ. મંદિરમાં હનુમાનની પ્રતિમા સામે સાત વખત તમારા માથા પર નારિયેળ ઉતારી લો. પછી હનુમાનજી ને નારિયેળ વધારો. આવું કરવાથી તમારા દુઃખ દૂર થઇ જશે.
દર શનિવારે હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરો. ભગવાનને નારિયેળનો પ્રસાદ ચડાવો. શનિના દોષો અને સમસ્યાઓ દૂર કરવા માટે પાર્થના કરો. અન્ય ભક્તોને નારિયેળ પ્રસાદ આપો અને થોડો તમારા ઘરે પણ લઇ જાઓ.
દર શનિવારે હનુમાનજીને લાલ વસ્ત્ર અર્પણ કરો. આ કળયુગમાં હનુમાનજીને સૌથી જલ્દી પ્રસન્ન થઇ આર્શીવાદ આપવાવાળા ભગવાન માનવામાં આવે છે. દર શનિવારે હનુમાનજીને એક નારિયેળ ચઢાવો . તેમની ભક્તિથી, ભાગ્યની દરેક પ્રકારના ગ્રહોની ખામી દૂર થઇ જાય છે. દર શનિવારે હનુમાનજીને પીપળા ના ૧૧ પાનનો હાર બનાવીને ચઢાવો. શનિંના દોષોને અટકાવવામાં આવે છે. હનુમાનજી ના ઉપાય ને અસકારક માનવામાં આવે છે.
તુલસીના પાનની માળા હનુમાનજીને તમે તુલસીના પાનની બનેલી માળા પહેરાવીને પણ પ્રસન્ન કરી શકો છો.
પીપળ ના પાનની માળા જેના પર લખ્યું હોય રામ રામ હનુમાન મંદિરમાં જઈને પીપળના પાનની માળા હનુમાનજીને પહેરાવો. આ માળા ના દરેક પાન પર શ્રી રામનું નામ લખ્યું હોય. રામ નામની માળાથી ખુબ જલ્દી પ્રસન્ન થઇ જાય છે બજરંગબલી.