ભારત હજારોની સંખ્યામાં પ્રાચીન મંદિર આવેલા છે આ બધા મંદિરનું બાંધકામ ઘણા વર્ષો પહેલા રાજા મહારાજના દ્વારા બનાવ્યામાં આવ્યા હતા આ બધા મંદિર ખુબ ભવ્ય અને રહસ્યોથી ભરેલા છે આ મંદિરના રહસ્યો ને આજ દિવસ સુધી કોઈ ઉકેલી શક્યું નથી આજે હું તમને એક એવા મંદિર વિષે બતાવીશ જે અસ્તિવય મહાભારત ના સમયથી ચાલતું આવ્યું છે આ મંદિર કુતમ્બ મિનાર કરતા પણ વધારે ઊંચું છે
હરિયાણા રાજ્યના ગુડગાંવમાં શીતળા માતાનું મંદિર આવેલું છે શીતળા માતાનું હિન્દૂ ધર્મમાં ખુબ મહત્વ રહેલું છે શીતળા માતાનું આધ્યાત્મિક મહત્વ પ્રાચીન કાળથી ચાલતું આવ્યું છે શીતળા માતાને ઘણા બધા રોગો સામે લડવાની શક્તિ આપે છે શીતળા માતા મંદિરમાં જવાથી ઘણા રોગો માંથી મુક્તિ મળે છે
આ મંદિરમાં વર્ષમાં બે વખત મેળો ભરાય છે શીતળા માતા મંદિરમાં નવરાત્રીના સમય દરમિયાન ખુબ મોટા પ્રમાણમાં ભક્તો પોતાની માનતા રાખવા માટે આવતા હોય છે ૫૦૦ વર્ષ જૂનું શીતળા માતા મંદિરમાં આખા વિશ્વ માંથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે તે દરેક ભક્તોની મનોકામના શીતળા માતા પૂર્ણ કરતા હોય છે આ મંદિરનું ખુબ અનોખું મહત્વ રહેલું છે
આ મંદિરની ખાસ વિશેષઠતા એ છે કે મંદિરમાં પૂજા કરવાથી શરીર ઉપર નીકરતાં ફોડલા કે દાન જેને આપણે માતા પધાર્યા કહીયે છીએ આ મંદિરની માનતા રાખવામાં આવે તો શરીર ઉપર નીકરતાં ફોડલા કાયમ માટે મટી જતા હોય છે શીતળા માતા મંદિરમાં માતાના દર્શન કરવા માટે ખુબ મોટી સંખ્યામાં ભક્તો સાવરથી હોય છે
એક માન્યતા અનુસાર આ મંદિર નું મહત્વ મહાભારત કાળ થી ચાલતું આવ્યું છે મહાભારત કાળ માં ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવો ને શસ્ત્ર અને અસ્ત્ર વિદ્યાનું જ્ઞાન આ જગ્યાએ આપતા હતા જયારે મહાભારતના યુદ્ધ માં ગુરુ દ્રોણ વીર ગતિ પ્રાપ્ત કરે છે ત્યારે તેમની પત્ની તેમના સાથે આ જગ્યાએ સતી થઇ ગયા હતા અને તેમને આશીર્વાદ આપ્યા હતા કે આ જગ્યાએ જે ભક્ત પોતાની મનોકામના લઈને આવશે તે ભક્તની મનોકામના અવશ્ય પૂર્ણ થશે