વાસ્તુશાસ્ત્ર એ આપણા જીવનમાં ખૂબ જ અસર કરે છે. જો તમે તમારા જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો વાસ્તુશાસ્ત્ર ને લગતી બધી જ વાતો નું ધ્યાન રાખવું જોઈએ. અમુક લોકો ઘરની સજાવટ માટે મૂર્તિયો લાવીને મૂકી દે છે પરંતુ તેનું પરિણામ ખરાબ આવતું હોય છે.
જો તમે ગાય, હાથી અને કાચબાની મૂર્તિ સાચી જગ્યાએ મૂકો તો ખૂબ જ સારું પરિણામ આવશે પરંતુ તેને ખોટી દિશામાં મૂકશો તો ખરાબ પરિણામ પણ આવી શકે છે. બીજા લોકોને જોઈને કોઈપણ મૂર્તિ ખરીદવી નહીં તેનો સાચો મતલબ જાણી પછી જ ખરીદવી હિઆવત રહેતું હોય છે .
કાચબાને ભગવાન શ્રી હરિ વિષ્ણુ નું રૂપ માનવામાં આવે છે સમુદ્ર મંથનના સમયે ભગવાન વિષ્ણુ કાચબા નું રૂપ લઈને મંદરાચલ પર્વતને આધાર આપ્યો હતો કાચબાને શું થી લાંબા આયુષ્યવાળુ જીવ માનવામાં આવે છે. એટલે તો તેમણે પ્રાચીન ગ્રંથોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
કાચબા ની અલગ અલગ પ્રકારની મૂર્તિ ઓ હોય છે જેમકે સોના ચાંદી પિત્તળ કાચની કાચબાની મૂર્તિ મેં ઘરમાં રાખવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કાચબાની મૂર્તિ ને ક્યારે પણ પાણી વગર રાખવી ન જોઇએ પિત્તળના કાચબાને જો તમે મંદિર માં મૂકો છું તો તેમાં પિત્તળની એક ડીશમાં પાણી નાખીને મૂકવું જોઈએ.